________________
૨૧૩
૩. જીવપરિણામ ૨. વસ્તુને કારણે અથવા વાસ્તુને કારણે અર્થાત્ ગૃહને કારણે;
૩. શરીરને કારણે ૪. ઉપધિને કારણે – ઉપકરણને કારણે
[, ૧-૨૪] નારકાદિ બધા જીવોમાં આ ચાર કારણે કષાય ઉત્પન્ન થાય છે.'
[-સ્થા ૨૪૯] પ્રતિસંલીન (નિરોધવાળા) પુરુષે ચાર છે –
(૧). ૧. કપ્રતિસલીન; ૨. માનપ્રતિસંલીન; ૩. માયાપ્રતિસલીન૪. લેભપ્રતિસંલીન.
(૨) ૧. મન:પ્રતિસંલીન; ૨. વચનપ્રતિસંલીન; ૩. કાયપ્રતિસલીન, ૪. ઈન્દ્રિયપ્રતિસલીન.
અપ્રતિસંલીન (નિરોધ વિનાના) પુરુષે ચાર છે – - (૧) ૧. કોપ-અપ્રતિસૂલીન ૨. માન-અપ્રતિસંલીન; ૩. માયા–અપ્રતિસલીન, ૪. લાભ-અપ્રતિસંલીન.
(૨) ૧. મન-અપ્રતિસલીન, ૨, વચન-અપ્રતિસંલીન; ૩. કાય-અપ્રતિસંલીન, ૪. ઇન્દ્રિય-અપ્રતિસંલીન;
[-સ્થા. ર૭૮ ] ૪. લેયા પરિણામ લેહ્યા છ છે –
૧. કૃષ્ણલેશ્યા, ૨. નીલલેશ્યા, ૩. કાપતલેશ્યા; ૪. તેજેશ્યા, ૫. પાલેશ્યા, ૬. શુક્લલેશ્યા.
, [-સમ૦ ૬; – સ્થા. ૫૦૪] ૧. એકેન્દ્રિાદિને પૂર્વ સંજ્ઞી ભવની અપેક્ષાએ સમજવા.
૨. લેગ્યા એટલે કર્મોના સાનિધ્યથી આભામાં થતો વૃત્તિઓને ફેરફાર અથવા વિશિષ્ટ વૃત્તિ અને બીજું, તે ફેરફાર કે વૃત્તિ ઉત્પન્ન કરનાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org