________________
૩. જીવપરિણામ
૨૧૧ $ પ્રતિસંસીની પાંચ છે
૧–૫. શન્દ્રિય પ્રતિસલીન યાવત્ સ્પશેન્દ્રિય પ્રતિસંલીન. હુ અપ્રતિસલીન પણ તે જ છે. હું સવર પણ તે જ છે. હું અસંવર પણ તે જ છે.
[– સ્થા૦ ૪ર૭] ૩. કષાયપરિણામ કષાયરના ચાર ભેદ છે–
૧. ક્રોધ કષાય (કોમેહનીય કમના ઉદયથી થતું જીવને પરિણામવિશેષ);
૨. માનકષાય; ૩. માયાકષાય;
૪. લાભકષાય. [ ૮૦ ૧ ૨૪] નારકથી વૈમાનિક સુધીના ૨૪ દંડકમાં આ
ચારેય કષાય હાય છે. 9 કોષાય આદિ ચારે કષાયના ચાર ચાર ભેદ છે –
૧-૪ અનન્તાનુબંધી ક્રોધાદિ (અનંત ભવને વધારનાર તેર);
પ-૮. અપ્રત્યાખ્યાન કોધાદિ (જેના હોવાથી કોઈ પણ જાતનું પ્રત્યાખ્યાન ન ઘટી શકે છે. તેથી દેશવિરતિ ન થાય);
૧. સંત – વિજયી.
૨. જીવને જે કલુષિત બનાવી દે તે કષાય. કર્મરૂપી ક્ષેત્રને સુખ દુઃખરૂ૫ ફળ આપે એવું ખેડીને તયાર કરે તે કષાય.
૩. આની વિશેષ સમજૂત માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org