________________
૧૦
સ્થાનાંગ-સમવાયાંગ કર
૩. ત્રિચક્ષુ ( જેમકે, જ્ઞાન-દ્રુશનવાળા શ્રમણ વા
[-સ્થા॰ ૨૧૨ }
બ્રાહ્મણને ).
ઇન્દ્રિયના વિષય પાંચ છે.
' ૧. શ્રોત્રેન્દ્રિયના વિષય – શબ્દ; ૨. ચક્ષુરિન્દ્રિયનેા વિષય – રૂપ; ૩. ઘ્રાણેન્દ્રિયના વિષય – ગંધ; ૪. જિવૅન્દ્રિયને વિષય – રસ; ૫. સ્પર્શીનેન્દ્રિયના વિષય – સ્પર્શ.
ઇન્દ્રિયના વિષય છ છે
૧-૫. ઉપર પ્રમાણે;
૬. નાઇન્દ્રિયનેા વિષય – જીવ.
w
[ - સ્થા॰ ૪૪૩
[-સ્થા॰ ૪૮૬]
ઇન્દ્રિયના અતીત વિષય દેશ છે, વર્તમાન વિષય દશ છે અને અનાગત વિષય દેશ છે.
પ્રત્યેક ઇન્દ્રિય ૧. દેશથી અને ૨. સવથી – એમ બે પ્રકારે વિષય ગ્રહણ કરે છે. એટલે દશ લેટ્ઠ અતીતના, દશ ભેદ વર્તમાનના અને દેશ ભેદ અનાગતના થાય.
[-સ્થા॰ ૭૦૬}
૧. આંખ, કેવળજ્ઞાન અને દર્શન એ ત્રણની અપેક્ષાએ અહી' કેવળીં પણ ત્રિચક્ષુ કહી શકાય. પણ તેઓ ચાક્ષુષાયાગશૂન્ય હાવાથી તેમની આંખ નહિવત્ ગણવી જોઈએ. એટલે ત્રિચક્ષુ શબ્દથી કેવળી નહીં સમજવા. પણ આંખ, પરમશ્રુતજ્ઞાન અને દર્શીન – અવધિર્દેશનવાળા કોઈ પણ છદ્મસ્થ સમજવા જોઈએ.
ર. ઇન્દ્રિયા અને તેમના વિષય વિષે નુ ભગવતી પૃ૦ ૩૫૯,
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org