________________
૨૦૯
૩. જીવપરિણામે $ ચાર સુગતિ અને સુગત છે – ૧. સિદ્ધ; ૨. દેવ; ૩. મનુષ્ય; ૪. સુકુલ જન્મ.
[-સ્થા ૨૬૭] ડુ પાંચ કારણે જીવેલ દુગતિમાં જાય છે –
૧. હિસાર, ૨. અસત્ય, ૩. ચોરી, ૪. મથુન ૫. પરિગ્રહ.
પાંચ કારણે જીવ સદ્ગતિમાં જાય છે –
૧. અહિંસા, ૨. સત્ય, ૩. અચૌય, ૪. બ્રહ્મચર્ય; ૧. અપરિગ્રહુ.
[સ્થા૦ ૩૯૧ ] - ૨, ઇન્દ્રિય પરિણામ ચિક્ષુરના ત્રણ પ્રકાર છે –
૧. એકચક્ષુ (જેમકે, છસ્થ મનુષ્યને); - ૨. દ્વિચક્ષુ (જેમકે, દેવને');
૧ અકુશલ કાયકર્મ, અકુશલ વાક્કમ, અકુશલ મન:કર્મ – આ ત્રણ અકુશલથી નરકમાં જાય છે. તે જ પ્રમાણે સાવદ્ય આદિ કર્મથી પણ. –અંગુત્તર૦ ૩, ૩૪૧ થી. તે જ પ્રમાણે સ્વર્ગમાં તેથી વિપરીત કામ કરે તો જાય છે એ પણ ત્યાં જણાવ્યું છે. - ૨. હિંસા કરવી, કરાવવી અને અનુમોદવી એ ત્રણ કારણે નરકમાં જાય છે. –અંગુઠ ૩, ૧૫૩. તે જ પ્રમાણે મૃષાવાદ, અબ્રહ્મ- કામાસક્તિ, મિથ્યાષ્ટિ ઈદેને પણ નરકના કારણરૂપે બતાવ્યા છે; અને તેથી વિપરીત અહિંસા વગેરેને સ્વર્ગનાં કારણે બતાવ્યાં છે. અંગુ૦ ૩,૧૫૩–૧૬૨.
૩. ચક્ષુ શબ્દના બે અર્થ થાય છે - દ્રવ્યચક્ષુ એટલે આંખ અને ભાવચક્ષુ એટલે જ્ઞાન. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧
૪. કેવળજ્ઞાન ન હોય ત્યાં સુધીના બધા વસ્થ કહેવાય; પણ અહીં અતિશયવાળા જ્ઞાનથી રહિત છદ્મસ્થ સમજવા.
૫. આંખ અને અવધિજ્ઞાન.
સ્થા-૧૪
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org