________________
૨મક
૩. જીવપરિણામે
૨૦૭ ૧. ગતિ પરિણામ ગતિન પાંચ પ્રકારની છે –
૧. નરકગતિ, ૨. તિયચગતિ, ૩. મનુષ્યગતિ, ૪. દેવગતિ, ૫. સિદ્ધગતિ.
[– સ્થા૦ ૪૪૨] ગાત આઠ પ્રકારની છે –
૧-૫. નરકગતિ આદિ ઉપર પ્રમાણે,
૬. ગુરુગતિ (ઊચું, નીચું અને તીર ગમન કરવારૂપ સ્વભાવ-ગુરુ-તે વડે ગમન જેમકે, પરમાણુ આદિનું);
૭. પ્રણેદનગતિ (પ્રેરણાથી બાણ આદિની);
૮. પ્રાગભારાગતિ (ભારથી દબાયેલી વસ્તુની જેમકે નાવની ડૂબવારૂપી ગતિ).
[– સ્થા. ૬૨૮ ] "
૧. નરકાદિમાં જવું – ગમન તે ગતિ; અથવા જ્યાં જવામાં આવે તે નરકાદિ ક્ષેત્ર તે ગતિ; અથવા ગતિનામ એ નામકર્મની ઉત્તર પ્રકૃતિ કે / જેને કારણે ગમન થાય તે પણ ગતિ; અથવા ગતિનામ કર્મકૃત જીવની નારકાદિ અવસ્થા એ પણ ગતિ કહેવાય.
૨. ઉપરની ધમાં જણાવેલા ચાર અર્થે નરકાદિ ચાર ગતિને લાગુ પડે છે. પણ સિદ્ધગતિમાં વિશેષ એટલો છે કે, તેમાં નામકર્મની પ્રકૃતિ કારણ હોતી નથી; કારણ તેવી કોઈ પ્રકૃતિ છે જ નહિ.
૩. અહીં ગતિને સામાન્ય અર્થ – ગમન – સમજવો.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org