________________
જીવપરિણામો જીવના પરિણામના દશ પ્રકાર છે–
૧. ગતિ પરિણામ (- નારક, મનુષ્ય ઈ.); ૨. ઈન્દ્રિય પરિણામ (- એકેદ્રિય, કીન્દ્રિય ઈ); ૩. કષાય પરિણુમ (રાગદ્વેષ રૂપ); ૪. લેશ્યા પરિણામર (કષાયદય રજિત પરિણામ); ૫. વેગ પરિણુમ (માનસિક – વાચિક – કાયિક ક્રિયા); ૬. ઉપગ પરિણામ (બોધરૂપ વ્યાપાર); ૭. જ્ઞાન પરિણામ; ૮. દશન પરિણામ (શ્રદ્ધાન); ૯. ચારિત્ર પરિણામ; ૧૦. વેદ પરિણામ
[ સ્થા ૭૧૩]
૧. દ્રવ્યનયની અપેક્ષાએ વસ્તુ અર્થાતરને પામે એ પરિણામ કહેવાય. તે વખતે તેને અત્યંત નાશ નથી થઈ જતો; તેમ જ તે સર્વથા અવિકાર્ય પણ નથી. પર્યાચનયની અપેક્ષાએ પરિણામ એટલે વસ્તુના વિદ્યમાન પર્યાયને નાશ, અને નવીન પર્યાયની ઉત્પત્તિ. અહીં બતાવેલા જીવન પરિણામે, સંસારાવસ્થાના છે એટલે કે કમસંયુક્ત છવદ્રવ્યના છે. આ દસ પરિણામ ભગવતી શ૦ ૧૪, ઉ૦ ૪, પૃ. ૩૧૨માં આવે છે.
૨. કષાય હોય તો લેશ્યા હોય જ; પણ લેશ્યા હોય તે કષાય હેય જ એ નિયમ નથી. કારણ કે ક્ષીણ કષાયને પણ શુકલેશ્યા હોય છે.
૩. વેદ હેચ તે ચારિત્ર હોય; પણ ચારિત્રપરિણતિ પછી વેદ હેવાને નિયમ નથી. કારણ, યથાખ્યાતચારિત્રોને વેદ નથી હોતા.
૨૦૬
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org