________________
૨. જીવ વિચાર ૫. કેઈ શુકલાભિજાતિક હેચ અને શુકલધર્મિક હેય.
૬. કોઈ શુકલાભિજાતિક હેય અને અને અશુકલ-અકૃષ્ણ એવા નિવાણને પામે.– અંગુર, ૬ ૫૭. અને દીઘનિકાચ-સુત્ત ૩૩.
૪. જે પિતાની ચાર પર્યાપ્તિઓને પૂર્ણ કરે છે તેવા પર્યાપ્ત નામકમના ઉદયવાળા જીવો તે પર્યાપ્ત પૃથ્વીકાચિકાદિ પાંચ – અને જેઓ એ ચાર પર્યાપ્તિઓને પણ નથી પૂરી કરતા તેવા અપર્યાપ્ત નામકર્મોદયવાળા પૃથ્વીકાયિકાદિ પાંચ તે અપર્યાપ્ત. – આહાર, શરીર, ઇન્દ્રિય
અને શ્વાસોચ્છવાસ આ ચાર પર્યાપ્તિ એકેન્દ્રિયો હોય છે. • સ્થાવરકાયના જીનું મૃત્યુ સ્વકાયિક જીથી થાય છે કે અન્ય કાયિક જીવોથી – એટલે પૃથ્વીકાયાદિનું ઘાતક શસ્ત્ર પૃથ્વીકાય પણ હેય અને અન્ય અષ્કાયાદિ. આમ પૃથ્વીકાયાદિ કાયિક શસ્ત્ર વડે કે અન્ય કાયિક શસ્ત્ર વડે પરિણામાસ્તરને – એટલે સચિત્ત હોય તે અચિત્ત થઈ જાય તે– પામે તે પરિણત કહેવાય. અને આવી રીતે અચિત્ત થયું ન હોય તે અપરિણત કહેવાય. આમ ચેતન ન હોય છતાં તે અચેતન પૃથ્વીને પણ પૃથ્વીકાય કહી શકાય.
પૃથ્વીકાયાદિ આયુકમના ઉદય થવાથી જીવ પૃથ્વીકાયિકાદિ કહેવાય. તે જીવ જ્યારે વિગ્રહગતિથી ઉત્પત્તિસ્થાનમાં જતો હોય ત્યારે ગતિસમાપન કહેવાય. ઉત્પન્ન થયા પછી સ્થિર થાય તે અગતિસમાપન.
જે પૃથ્વી કાયિકાદિ હમણાં જ કોઈ એક આકાશદેશમાં આવીને , રહ્યા હોય તે અનન્તરાવગાઢ; અને આવીને રહ્યા પછી એકથી વધારે સમય થઈ ગયા હોય તેવા પરંપરાવગાઢ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org