________________
૨૦૪
સ્થાનાંગ સમવાયાંગ: ૨
આચાર્યોનું કહેવું છે કે કમ'નું ચાટવું તે લેશ્યા છે. અને તેના દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા એમ બે ભેદ છે. ચલેશ્યા તે કૃષ્ણાદિ દ્રવ્યના સંબંધ સમજવે. પણ ભાવલેશ્યા એટલે તે તે દ્રવ્યેાને લઈને જીવના પરિણામવિશેષ થાય તે. આ વિશેષ પરિણામેા સમજવા માટે જાંબુફળ ખાનારા છ પુરુષોનું દૃષ્ટાન્ત પ્રસિદ્ધ છે. વિશેષ માટે જીએ હિન્દી ચેાથે કગ્રન્થ
પૃ૦ ૩૩,
૩. અંગુત્તર નિકાયમાં ( ૬. ૫૭ ) પૂરણ કશ્યપ છ અભિન્નતિ માને છે તેના ઉલ્લેખ છે—તે આ પ્રમાણે છે:—
૧. કૃષ્ણાભિતિ. ધેટાં સૂકર, પક્ષી આદિ પશુપક્ષી પર પેાતાની આજીવિકા ચલાવનારા ક્રૂર મનુષ્યા કૃષ્ણાભિતિક કહેવાય છે.
૨. નીલાભિન્નતિ ક’ટકવૃત્તિ ભિક્ષુએ નીલાભિનતિક છે. (જેભિક્ષુએ ચાર પ્રત્યયામાં કાંટા નાખીને વાપરે તે કટકવૃત્તિ ભિક્ષુ છે. ૧. ચીવરવજ્ર, ૨. પિંડપાત-ભાજન, ૩. શયનાસન, ૪. ગ્લાન પ્રત્યય ભેજયધી, માખણ, તેલ, મધુ આદિ—એ ચાર પ્રત્યય કહેવાય છે.)
૩. લેાહિતાભિન્નતિ—એક વસ્ત્રધારી નિગ્રન્થા આ જાતિના છે. ૪. હરિદ્રાભિન્નતિ - સ્વચ્છ વસ્ત્રધારી અચેલકના શ્રાવકો. ૫. શુક્લાભિન્નતિ — આજીવકા અને આવિકિણીએ. ૬. પરશુકલાભિજાતિ
-
નન્દ વત્સ, કૃશ સાંકૃત્ય, અને મખલી
ગેાશાલક આ જાતિના છે.
મખલી ગેાશાલક પણ આ જ જાતની છ અભિતિએ માને છે જીએ દીધનિકાય – સુત્ત ૨.
પણ ભગવાન બુદ્ધને આ વીરકરણ પસદ નથી. તેમનું વર્ગીકરણ આ પ્રમાણે છે
૧. કાઈ કૃષ્ણાભિન્નતિક હોય - નીચ કુલમાં જનમ્યા હોય અને કૃષ્ણમિક અને – પાપકાર્યા કરે.
૨. કાઈ કૃષ્ણાભિન્નતિક હોય પણ શુકલધમિ`ક અને
―
મન વચન
કાયાથી સુરત હોય.
૩. કાઈ નિર્વાણને પામે.
૪. કાઈ શુક્લાભિતિક હોય – ઊંચાકુલમાં જનમ્યા હોય પણ કૃષ્ણદ્ધમિક હોય.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
કૃષ્ણાભિન્નતિક હેાચ પણ અકૃષ્ણ અકલ એવા
www.jainelibrary.org