________________
૨૨
સ્થાનાં સમવાયાંગ: ૨ તેવી જ રીતે બાકીના વિષે પ્રશ્નોત્તરો સમજી લેવા. ક્રમશઃ તેમની શક્તિ આ પ્રમાણે છે –
મંડુક-આખા ભારતવષ જેવડા શરીરને; ઉરગ - આખા જબૂદ્વીપ જેવડા શરીરને મનુષ્ય- આખા સમયક્ષેત્ર જેવડા શરીરને.
[– સ્થા૩૪૧] (૬) મનુષ્યના ભેદ–
મનુષ્યના છ પ્રકારે છે – (૧) ૧. જંબુદ્વીપના,
૨. ધાતકી ખંડ દ્વીપના પૂર્વાર્ધના, ૩. ધાતકી ખંડ દ્વીપના પશ્ચિમાધના, ૪. પુષ્કરવરદ્વીપના પૂર્વાર્ધના, ૫. પુષ્કરવરદીપના પશ્ચિમાધના,
૬. અન્તદ્વીપના. (૨) ૧. સમૂછિમ મનુષ્યના ત્રણ ભેદ–
(૧) કમભૂમિના, (૨) અકર્મભૂમિના, (૩) અન્તદીપના. ૨. ગર્ભજ મનુષ્યના ત્રણ ભેદ – (૧) કમભૂમિના, (ર) અકમભૂમિના, (૩) અન્તદ્વીપના.
[– સ્થા૪૯૦ ]
૧આ ભગવતીમાં છે. પૃ૦ ૩૪૧.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org