________________
૨૦૦
સૂક્ષ્મ શ
૧. પ્રાસૂક્ષ્મ; ૨. નકસૂક્ષ્મ; 3. ખીજ; ૪. રિતસૂક્ષ્મ; ૧. પુષ્પસૂક્ષ્મ, ૬. અડસૂક્ષ્મ. ૭. લયનસૂક્ષ્મ; ૮. સ્નેહસૂમ; ૯ ગણિતસૂક્ષ્મ ૧૦. ભગસૂક્ષ્મ.૨
[-સ્થા૦ ૭૧૬]
સ્થાનાંગન્સમવાયાંગ :
:
-
(૩) ક્ષુદ્રપ્રાણી— ચાર ક્ષુદ્રપ્રાણી છે
उ
પચેન્દ્રિયતિય ચ.
---
૧. ક્રીન્દ્રિય; ૨. ત્રીન્દ્રિય; ૩. ચતુરિન્દ્રિય; ૪. સમૂચ્છિમ
[સ્થા॰ ૩૫૦]
ક્ષુદ્રપ્રાણીના છ પ્રકાર
૧. દ્વીન્દ્રિય; ૨. ત્રીન્દ્રિય; ૩. ચતુરિન્દ્રિય; ૪. સ’મૂમિ. પચેન્દ્રિયતિય ચ; ૫. તેજસ્કાય; ૬. વાયુકાય.
[સ્થા ૫૧૩]
(૪) તિર્યંચના ઉપભેદા ચતુષ્પદ્મના ચાર ભેદ
-
૧. એક ખરી વાળા - ઘેાડા વગેરે, ૨. એ ખરી વાળા – ગાય વગેરે, ૩. ગંડીપદ – હાથી વગેરે,
૪. સનખપદ – સિહુ વગેરે.
[ “સ્થા ૩૫૦]
Wes
૧. આ જીવને ભેદ નથી. પણ સૂક્ષ્મના પ્રસંગથી ગણાવેલ છે. ગણિત એ સૂક્ષ્મ વિષય છે જ.
ર. ભગ એટલે વિકા. અનેક વસ્તુ વિષયક ભગા કાઢવા હોય ત્યારે તે પણ ગણિત જેમ સૂક્ષ્મ બની જાય છે – અર્થાત્ કઠણ બની જાય છે. આ પણ જીવ-નથી-સૂક્ષ્મ પ્રસંગે ગણાવ્યું છે.
૩. હલકા Àા – એટલા માટે કે તેઓ તે જ ભવમાં હું ત્યારપછીના જ ભવમાં મેક્ષે નથી જતા.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org