________________
૧૯૮
સ્થાનાંગસમવાયાંગ: ૨ તૃણ વનસ્પતિના ત્રણ પ્રકાર છે –
૧. સંખ્યાત જીવવાળી (નાલિકાબદ્ધ કુસુમાદિ), ૨. અસંખ્યાત જીવવાળી (લીંબડે વગેરે વૃક્ષ), ૩. અનન્તજીવવાળી (લીલ, ફૂગ વગેરે).
[ સ્થા. ૧૪૧] તૃણવનસ્પતિના ચાર પ્રકાર છે –
૧. અબીજ (જેને અગ્રભાગ બીજરૂપ હોય, તે ડાંગર આદિ; અથવા જેના અગ્રભાગમાં બીજ હોય તે કેરટકાદિ); *.
૨. મૂલબીજ (જેનું મૂળિયું જ બીજ રૂપ હય, તે જાઈ વગેરે);
૩. પવબીજ (પિરાઈમાં જે ગાંઠ હોય તે જ બીજરૂપ જેને હોય તે શેરડી વગેરે);
૪. સ્કધબીજ (થડ એ જ બીજરૂપ જેને હોય તે મેગરે આદિ).
[- સ્થા. ર૪૪] તૃણવનસ્પતિના પાંચ પ્રકાર છે –
૧. અગ્રબીજ, ૨. મૂલબીજ, ૩. પવબીજ, ૪. ધોબીજ,
૫. બીજહ (બીજ વાવવાથી ઊગે તેવી વનસ્પતિ વડ આદિ).
[–સ્થા. ૪૩૧] ૧ આ બાદ૨ વનસ્પતિ સમજવી.
૨. આ બાદર વનસ્પતિ સમજવી. વળી આ સૂત્રને અન્ય વ્યવદારક ન સમજવું. કારણ, અહીં ગણાવેલ સિવાયની પણ તૃણવનસ્પતિ છે.
|-યા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org