________________
૨. જીવ વિચાર
માદર તેજસ્કાયના પાંચ પ્રકાર છે
૧. અંગાર – અંગારા, ર. જવાલા – અગ્નિશિખા, ૩. મુમુર – ભારેલા અગ્નિ, ૪. અચિ – કિરણ, ૫. અલાત – ઊંબાડિયુ.
ખદર વાયુકાયના સાત ભેદ છે
૧-૪. પૂર્વાદિચાર દિશાના,
૫. ઊવવાયુ,
૬. અધાવાયુ,
૭. વિદિગ્ધાયુ – ચાર ખૂણાના વાયુ.
§ બાદર વાયુકાયના પાંચ પ્રકાર છે ૧. પૂર્વ વાયુ; ૨. પશ્ચિમવાયુ; ૪. ઉત્તરવાયુ; ૫. વિદિશ્વાયુ. $ પાંચ પ્રકારના અચિત્તÜાયુ છે
૧. આકાન્ત વાયુ - દબાયેલા વાયુ, ૨. માત વાયુ – ધમણને વાયુ, ૩. પીડિત વાયુ – ભીનું નીકળે તે,
૧૯૭
[-સ્થા ૪૪૪ ]
[-સ્થા ૫૪૭]
૩. દક્ષિવાયુ;
Jain Education International 2010_03 For Private & Personal Use Only
વસ્ત્ર નીચેાવતાં જે વાયુ
૪. શરીરાનુગત વાયુ – શ્વાસાવાસ.
પ. સમૂમિ વાયુ– પ ા વીંઝવાથી થતા વાયુ.
[ સ્થા॰ ૪૪૪ ]
૧. આ બધા પ્રથમ અચિત્ત હોય પણ પછી ચિત્ત પણ થઈ શકે છે.
www.jainelibrary.org