________________
સ્થાનાંગસમવાયાંગ: ૨ (૧) પુષ્કલ સંવત મહામેઘ એક વખત વરસે તે દશ હજાર વર્ષ સુધી જમીન પાક આપ્યા કરે.
(૨) પ્રદ્યુમ્ન મહામેળ એક વખત વરસે તો ૧૦૦૦ વર્ષ સુધી જમીન પાક આપ્યા કરે. •
(૩) જીમૂત મહામેઘ એક વખત વરસે તો દશ વર્ષ સુધી જમીન પાક આપ્યા કરે.
(૪) અને જિહ્મ મહામેઘ અનેક વાર વરસે તે પણ એક જ વર્ષ જમીન પાક આપે અને કદાચ ન પણ આપે.
[ સ્થા. ૩૪૭] તમસ્કાયનાં ચાર નામ છે.
(૧) ૧. તમ; ૨. તમસ્કાય; ૩. અંધકાર, ૪. મહીંધકાર. (૨) ૧. લોકાંધકાર; ૨. લકતમ; ૩. દેવાંધકાર;
૪. દેવતમ. (3) ૧. વાતપરિઘ – વાયુને માટે પરિઘ આગળિયા જેવું ૨. વાતપરિઘક્ષેભ (પાઠાંતર વાત પરિભ”
દવપરિક્ષેભ); ૩. દેવારણ્ય;
૪. દેવબૃહે. $ એ તમસ્કાય ચાર કલ૫ને આવરીને રહે છે – ૧. સૌધર્મ, ૨. ઈશાન, ૩. સનકુમાર, ૪. માહેન્દ્ર.
[-સ્થા. ર૯૧]
૧. ભગવતીમાં લગવાન મહાવીરે આ તમસ્કાયને અપકાય ગણાવ્યું છે. તમસ્કાય એટલે અંધારાને રાશિ. તેના વિશેષ વર્ણન માટે જિજ્ઞાસુએ ભગવતી જેવું જોઈએ. શ૦ ૬, ઉ૦ ૫, પૃ૦ ૬૧૧.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org