________________
૨. જીવ વિચાર
૧૯૫ જીવનિકાય છે છે–
૧. પૃથ્વીકાય; ૨. અપકાય; ૩. તેજસ્કાય, ૪. વાયુકાય; ૫. વનસ્પતિકાય. ૬. ત્રસકાય.
* [– સ્થા. ૪૮૦; સમગ ૬] પૃથ્વીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય, અને વનસ્પતિકાય એ પ્રત્યેકના બે ભેદે છે –
(૧) સૂક્ષ્મ અને બાદર, (૨) પર્યાય અને અપર્યાપ્ત; (૩) પરિણત અને અપરિણત; (૪) ગતિ સમાપન અને અગતિસમાપન્ન; (૫) અનન્તરાવગાઢ અને પરંપરાવગાઢ.
- સ્થા. ૭૩] (૧) સ્થાવરકાયના ઉપભેદ– ચાર મેઘ છે
૧. પુષ્કલસંવત, * ૨. પ્રદ્યુમ્ન,
૩. જીમૂત, ૪. જિન્ન.
૧. આ વિભાગ ભગવતીમાં છે.- ૭, ૪, પૃ. ૩૩૮. ૨. આ પ્રકારના ભેદ ભગવતીમાં પણ છે. પૃ. ૩૩૮.
૩. સૂક્ષ્મ નામકર્મને જેને ઉદય છે તથા જે સર્વ લોકમાં વ્યાપ્ત છે, તે સૂક્ષ્મ અને બાદર નામકર્મના ઉદયવાળા તથા જે અમુક નિયત સ્થળે છે તે બાદર.
૪. આ ૨-૩-૪-૫ વર્ગોની સમજૂતી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું ૪.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org