________________
૯૪
સ્થાનાંગ સમવાયાંગ: ૨ ત્રસ ત્રણ છે– ૧. તેજસ્કાય;૧ ૨. વાયુકાય; ૩. સ્થૂલ ત્રસ પ્રાણી.
[– સ્થા૦ ૧૬૪] સ્થાવર ત્રણ છે– ૧ પૃથ્વીકાય; ૨. અપકાય; ૩. વનસ્પતિ કાય.
– સ્થા૦ ૧૬૪] સ્થાવરકાયર પાંચ છે– ૧. ઈન્દ્ર સ્થાવરકાય; ૨. બ્રહ્મ સ્થાવરકાય; ૩. શિલ્પ
સ્થાવરકાય; ૪. સમ્મતિ સ્થાવરકાય; પ. પ્રાજાપત્ય
સ્થાવરકાય. $ સ્થાવરકાયના પાંચ અધિપતિ છે–
૧. ઈન્દ્ર; ૨. બ્રહ્મ, ૩. શિલ્પ; ૪. સમ્મતિ; ૫. પ્રજાપતિ.
- સ્થા૩૯૩] ૧. તેજકાચ અને વાયુકાયની કર્માનુસારી કાય સ્થાવર કાય છે કારણ, તેમને સ્થાવર નામકર્મને ઉદય હોય છે. પણ અહીં તેમને ત્રણ ગણવાનું કારણ તેમાં ગતિ દેખાય છે તે છે. ભગવતીમાં બધા એકેન્દ્રિય સ્થાવર ગણ્યા છે. ૭, ૪, પૃ. ૩૩૮. તત્વાર્થમાં પણ તેજ, વાયુને ત્રણ કહ્યા છે ર–૧૪.
૨. કર્માનુસારી કાયની અપેક્ષાએ સ્થાવર પાંચ છે. ઉપરના ત્રણ અને વાયુ તથા અગ્નિ. પણ વાયુ તથા અગ્નિમાં બાહ્ય ગતિ દેખાય છે એટલે તેમને ત્રસમાં ગણતાં સ્થાવર ત્રણ અહીં ગયા છે.
૩. સ્થાવર જીવોને કાય સમૂહ તે. અથવા સ્થાવર– સ્થિતિશીલ છે કાચ – શરીર જેનું તે. આ બધા જીવોને સ્થાવર નામકર્મને ઉદય હોય છે. .
૪. ઇદ્ર સંબંધી સ્થાવરકાય તેપૃથ્વીકાય. તે જ રીતે ક્રમશઃ અપકાય, તેજસ્કાય, વાયુકાય, અને વનસ્પતિકાય સમજી લેવા.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org