________________
૨. જીવ વિચાર ૨. સૂક્ષ્મ પર્યાપ્ત, ૩. બાદર અપર્યાપ્ત, ૪. બાદર પર્યાપ્ત, ૫. કીન્દ્રિય અપર્યાપ્ત, ૬. કીન્દ્રિય પર્યાપ્ત, ૭. ત્રીન્દ્રિય અપર્યાપ્ત, ૮ ત્રીન્દ્રિય પર્યાપ્ત, ૯ ચતુરિદ્રિય અપર્યાપ્ત, ૧૦ ચતુરિન્દ્રિય પર્યાપ્ત, ૧૧ પંચેન્દ્રિય અસંજ્ઞી અપર્યાપ્ત, ૧૨ પંચેન્દ્રિય અસંશી પર્યાપ્ત, ૧૩ પંચેન્દ્રિય સંસી અપર્યાપ્ત, ૧૪ પંચેન્દ્રિય સંસી પર્યાપ્ત૧.
[–સમ ૧૪] ૮. જીવનકાય હું કાયના બે પ્રકાર છે –
૧. ત્રસકાય; ૨. સ્થાવરકાય. $ ત્રસકાયના બે પ્રકાર છે.
૧. ભવસિદ્ધિક – ભવ્ય; ૨. અભવસિદ્ધિક. હું સ્થાવરકાયના પણ તે જ બે ભેદ છે.
સ્થિ૦ ૭૫]
૧. આ ભેદે ભગવતીમાં પણ છે. – શ૦ ૨૫, ઉ૦ ૧, પૃ. ૩૫૦. સ્થા--૧૩
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org