________________
૧૯૨
સ્થાનાંગ સમવાયાંગ : ૨
સંસારી જીવાના છ ભેદ
૧. પૃથ્વીકાય; ૨. અષકાય; ૩. વાયુકાય; ૪. તેજસ્કાય; ૫. વનસ્પતિકાય; ૬. ત્રસકાય.
[-સ્થા૦ ૪૮૨]
સંસારી જીવના સાત ભેદ.
૧. નરયિક; ૨. તિયચ; ૩. તિય"ચી; ૪. મનુષ્ય; પ. મનુષ્યી; ૬. દેવ; ૭. દેવી.
[-સ્થા॰ ૫૬૦]
સસારી જીવના આઠ ભેદ
૧. પ્રથમ સમય નૈયિક; ૨. અપ્રથમ સમય નૈરિયક; ૩. પ્રથમ સમય તિયચ; ૪. અપ્રથમ સમય તિય ચ; ૫. પ્રશ્ન સમય મનુષ્ય; ૬. અપ્રથમ સમય મનુષ્ય; ૭. પ્રથમ સમય દેવ; ૮. અપ્રથમ સમય દેવ.
[-સ્થા॰ ૬૪૬]
સસારી જીવના દૃશ ભેદ
સમય
૧ પ્રથમ સમય એકેન્દ્રિય; ૨. અપ્રથમ સમય એકેન્દ્રિય; ૩. પ્રથમ સમય દ્વીન્દ્રિય; ૪. અપ્રથમ સમય *ીન્દ્રિય; પ. પ્રથમ સમય ત્રીન્દ્રિય; ૬. અપ્રથમ ત્રીન્દ્રિય; ૭. પ્રથમ સમય ચક્ષુરિન્દ્રિય; ૮. અપ્રથમ સમય ચતુરિન્દ્રિય ૯. પ્રથમ સમય પચેન્દ્રિય; ૧૦. અપ્રથમ સમય' પચેન્દ્રિય.
[-સ્થા॰ ૭૭૧]
૭. ભૂતગ્રામ
ભૂતગ્રામ૧ ૧૪ છે . ૧. સૂક્ષ્મઅપર્યાપ્ત,ર
૧. ભૂત અટલે જીવુ અને ગ્રામ એટલે સમૂહ, અર્થાત્ જીવેાના સમૂહ. ર. પ્રથમના ચાર એકેન્દ્રિય વાના અવાતર ભેદો છે.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org