________________
૨. જીવ વિચાર (૨) ૧ નૈરયિકસંસાર,
૨. તિયન્સસાર; ૩. મનુષ્યસંસાર; ૪. દેવસંસાર. ભવર તથા આયુના પણ ઉપર પ્રમાણે ચાર ભેદ છે.
- સ્થા૦ ર૯૪ ૬. સંસારી જીવના ભેદ સંસારી જીવના બે ભેદ છે – ૧. ત્રસ; ૨. સ્થાવર.
[-સ્થા૦ ૧૦૧] સંસારી જી ત્રણ પ્રકારના છે – , ૧. સ્ત્રી; ૨. પુરુષ; ૩. નપુંસક.
-સ્થા૦ ૧૬૨] સંસારી જી ચાર પ્રકારના છે – ૧. નરયિક, ૨. તિયચ, ૩. મનુષ્ય; ૪. દેવ.
[– સ્થા૦ ૩૬૫ સસારી છે પાંચ પ્રકારના છે
૧. એકેન્દ્રિય; ૨. દીન્દ્રિય; ૩. ત્રીન્દ્રિય; ૪. ચતુરિન્દ્રિય ૫. પચેન્દ્રિય.
[– સ્થા. ૪૫૮]
૧. નારકગ્ય આયુ, નામ અને ત્રાદિ કર્મના ઉદયથી નારકપર્યાય ધારણ કરે તે નરયિક સંસાર.
૨. ભવ એટલે ઉત્પત્તિ. નરકમાં ઉત્પત્તિ તે નરકભવ ઈ.
૩. આયુ એટલે આયુષ્કર્મ. એ કર્મના પ્રભાવથી નરકાદિ ભવમાં જીવ સ્થિર રહે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org