________________
૧૯૦
સ્થાનાંગસમવાયાંગ : ૨ ૫. પંચસમયસિદ્ધોની એક વગણ. ૬. સમયસિદ્ધોની એક વગણું. ૭. સપ્તસમયસિદ્ધોની એક વગણ. ૮. અષ્ટસમયસિદ્ધોની એક વગણ. ૯. નવસમયસિદ્ધોની એક વગણ. ૧૦. દશસમયસિદ્ધોની એક વગણ. ૧૧. સંખ્યાતસમયસિદ્ધોની એક વગણ. ૧૨. અસંખ્યાતસમયસિદ્ધોની એક વગણ. ૧૩. અનન્તસમયસિદ્ધોની એક વગણો.
[– સ્થા૦ ૫૧ * ૫. સંસાર૧ હું સંસાર ચાર પ્રકારને છે – (૧) ૧. દ્રવ્ય સંસાર (સંસારના અને જાણતો, પણ તેમાં ઉપયોગશૂન્ય રહેતો જીવ; અથવા જીવે અને પગલા દ્રવ્યનું યથાયોગ્ય પરિભ્રમણ);
૨. ક્ષેત્ર સાર (જીવ અને પુદ્ગલનું ચૌદ રાજલોકમાં પરિભ્રમણ; અથવા જે ક્ષેત્રમાં સંસારની વ્યાખ્યા કરવામાં આવે તે ક્ષેત્ર પણ ઉપચારથી );
૩. કાલસંસાર (દિવસ, માસ, વષ આદિ કાલાપેક્ષાએ જીવનું ચારે ગતિમાં પરિભ્રમણ; અથવા જે કોલમાં સંસારની વ્યાખ્યા કરવામાં આવે તે કાલ પણ ઉપચારથી.) - ૪. ભાવસાર (સસારના અને જાણનાર અને તેમાં ઉપયોગવાળે જીવ; અથવા જીવ અને પુદ્ગલ દ્રવ્યનું સસરણમાત્ર; અથવા ઔદયિક આદિભાવોનું કે વર્ણાદિભાવનું સંસરણ).
[-સ્થા. ર૬૧] ૧. સંસાર એટલે પરિભ્રમણ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org