________________
૨. જીવ વિચાર
૧૮૯ ૬. પ્રત્યેકબુદ્ધ સિદ્ધોની એક વગણ (ગુરુના ઉપદેશ વિના પણ કઈ બાહ્ય નિમિત્ત મળતાં જેને ધિલાભ થાય છે).
9. બુદ્ધાધિત સિદ્ધોની એક વગણ (આચાયના ઉપદેશથી બેધ પામેલા જે સિદ્ધ થયા હોય તે).
૮. સ્ત્રીલિંગ સિદ્ધોની એક વગણ. ૯. પુંલ્લિંગ સિદ્ધોની એક વગણ. ૧૦. નપુંસકલિંગ સિદ્ધોની એક વગણ.
૧૧. સ્વલિંગસિદ્ધોની એક વગણું (જૈનના લિંગે સિદ્ધ થયેલા).
૧૨. અન્યલિંગસિદ્ધોની એક વગણ (અજૈન પરિવ્રાજકાદિના લિંગે સિદ્ધ થયેલા)...
૧૩. ગૃહિલિંગસિદ્ધોની એક વગણ (ગૃહસ્થના કપડાં પહેર્યા હોય અને સિદ્ધ થયેલા-મરુદેવી જેવાઓ).
૧૪. એકસિદ્ધ સિદ્ધોની એક વગણ (એક સમયમાં એક જ સિદ્ધ થયેલા હોય તેવાઓની).
૧૫. અનેકસિદ્ધ સિદ્ધોની એક વગણું (એક જ સમયમાં બેથી માંડીને ૧૦૮ સુધી સિદ્ધ થયેલાઓની). - ૬ પરંપરસિદ્ધની વગણું–
૧. અપ્રથમસમયસિદ્ધોની એક વગણા.૨ ૨. ક્રિસમયસિદ્ધોની એક વગણું. ૩. ત્રિસમયસિદ્ધોની એક વગણ. ૪. ચતુ સમયસિદ્ધોની એક વગણ. ૧.સિદ્ધ થયાને જેમને એકથી વધારે સમય થયો હોય તેવા. ૨. સિદ્ધ દશાનો બીજો સમય ચાલતો હોય તેવા.
૩. સિદ્ધ દશાને ત્રીજો સમય ચાલતો હોય તેવા, આમ આગળના વિષે પણ એક એક સમય વધારીને સમજવું.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org