________________
સ્થાનાંગ સમવાયાંગ ૨ ૫. પદ્મલેશ્યાવાળા કૃષ્ણપાક્ષિક વૈમાનિકની એક વગણ.
૬. શુલલેશ્યાવાળા T. ૪. તે જેલે શ્યાવાળા શુલપાક્ષિકની વૈમાનિકની એક
વગણ. ( પ. પદ્મશ્યાવાળા શુકલપાક્ષિક વૈમાનિકેની એક
વગણ. : ૬. શુક્લલેશ્યાવાળા શુલપાક્ષિક વૈમાનિકેની એક
વગણ. આ આઠ ૨૪ દંડક છે.
[સ્થા૦ ૫૧] ૪ સિદ્ધવર્ગણા છું અનન્તરસિદ્ધ વગણ–
૧. તીર્થસિદ્ધોની એક વગણ. (તીથ, એટલે કે સંઘના અસ્તિત્વમાં સિદ્ધ થયેલા. ઉદા. રાષભદેવના ગણધર ઋષભસેનાદિ).
૨. અતીર્થસિદ્ધોની એક વગણા (તીથને વ્યવછેદ હોય તે વખતે સિદ્ધ થયેલા. ઉદા. મરુદેવી). ૩. તીર્થંકર સિદ્ધોની એક વગણું (તીર્થકર થઈને
જે સિદ્ધ થયા હોય તેવા – ઋષભાદિ). ૪. અતીર્થકર સિદ્ધોની એક વગણું (તીથકર સિવાયના જે સિદ્ધ થયા છે તેવા ગૌતમાદિ).
૫. સ્વયંસબુદ્ધ સિદ્ધોની એક વગણે (કેઈના. ઉપદેશ વિના તથા બાહ્ય કેઈ નિમિત્ત વિના પિતાની મેળે જ જેમને ધિલાભ થાય છે).
૧. જે હમણાં જ સિદ્ધ થયા હોય તેવા પ્રથમસમય સિદ્ધ, એટલે. કે જેમને સિદ્ધ થયાને હજી પ્રથમ સમય છે, તે અનન્દરસિદ્ધ છે. આ પંદર ભેદ પરસ્પર વ્યવછેદક ન સમજવા.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org