________________
૨. જીવ વિચાર ૨. મિથ્યાષ્ટિનારકની વગણું,
૩. સમ્યમિથ્યાદષ્ટિ નારકની વગણ. દિંવે ર-૧૧] ૧-૩. દશ ભવનપતિની પણ નારક જેમ ત્રણ ત્રણ
વગણ. [દં૦૧૨] ૧. મિથ્યાષ્ટિ પૃથ્વીકાયની એક વગણ. દિ૦૧૩-૧૬]૧. અપકાયાદિ ચાર સ્થાવરની પણ એક એક
વગણે પૃથ્વીકાયની જેમ. [૬ ૧૭] ૧. સમ્યગ્દષ્ટિ કીન્દ્રિયની એક વગણું,
- ૨. મિથ્યાદૃષ્ટિ દ્વીન્દ્રિયની એક વગણ. [Ė૦૧૮-૧૯] ૧-૨. ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયની પણ બબ્બે
વગણ હીન્દ્રિય જેમ. [Ė ૨૦-૨૪] ૧-૩. પંચેન્દ્રિય તિયચથી વૈમાનિક સુધીના
જીની ત્રણ ત્રણ વગણઓ નારક
જી જેવી જ છે. - હું કૃષ્ણ અને શુલપાક્ષિક છાની વગણ –
૧. કૃષ્ણપાક્ષિક ની એક વગણ, * ૨. શુલપાક્ષિક જીવોની એક વગણ. [દં૦ ૧] ૧. કૃષ્ણપાક્ષિક નારકની એક વગણ,
૨. શુક્લપાક્ષિક નારકની એક વગણું. [૬૦ ૨-૨૪] ૧-૨. અસુરકુમારાદિ બાકીના ર૩ જીવદડકમાં
પણ નારક જેમ બખે વગણ છે.
૧. પૃથ્વીકાયિક સર્વ જીવ મિથ્યાદૃષ્ટિ જ હોય છે. તેથી તેમની અહીં એક જ વર્ગણ ગણી છે. આ જ પ્રમાણે જે દંડકમાં ત્રણમાંથી જેટલી દષ્ટિ સંભવે છે, તે દંડકમાં તેટલી જ વર્ગણ બતાવી છે.
૨. જેમને અર્ધપુલ પરાવર્તથી ઓછો સંસાર બાકી હોય તે શુક્લ પક્ષિક, અને જેમને તેથી વધારે બાકી હોય તે કૃષ્ણપાક્ષિક.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org