________________
૨. જીવવિચાર
૧૭
(૨) ૧. નૈયિક, ૨. તિયાઁચ, ૩. મનુષ્ય, ૪. દેવ, ૫. સિદ્ધ.
[ “સ્થા૦ ૪૫૮ ]
સર્વ જીવના છ પ્રકાર
(૧) ૧. આભિનિબાધિકજ્ઞાની, ૨. શ્રુતજ્ઞાની, ૩. અવધિ જ્ઞાની ૪. મન:પર્યયજ્ઞાની, ૫. કૈવલજ્ઞાની, ૬. અજ્ઞાની (મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની અને વિભ’ગજ્ઞાની ).
(૨) ૧. એકેન્દ્રિય; ૨. ીન્દ્રિય, ૩. ત્રીન્દ્રિય, ૪. ચતુ. રિન્દ્રિય, ૫. પ ંચેન્દ્રિય, ૬. અનિન્દ્રિય (અપર્યાપ્ત જીવા, ઇંદ્રિયોગશૂન્ય કૈવલી અને સિદ્ધ).
(૩) ૧. ઔદારિક શરીરી –તિયંચ અને મનુષ્ય, ૨. વૈક્રિયશરીરી – નારક અને દેવ, ૩. આહારક શરીરી – વિશિષ્ટ સયત, ૪ તેજસ શરીરી,૧૫. કામણુ શરીરી, ૬અશરીરી –સિદ્ધ.
[ “સ્થા૦ ૪૮૩ ]
સર્વ જીવના સાત પ્રકાર ·
(૧) ૧. પૃથ્વીકાયિક, ૨. આપ્કાયિક, ૩. તેજસ્કાયિક, ૪. વાયુકાયિક, ૫. વનસ્પતિકાયિક, ૬. ત્રસકાયિક, ૭. અકાયિક · સિદ્ધ.
―
――――――
G
(૨) ૧. કૃષ્ણલેક્ષી,૨ ૨. નીલલેક્ષી, ૩. કાપાતલેષી, ૪. તેલેક્ષી, ૫. પદ્મલેક્ષી, ૬. શુકલલેક્ષી, ૭. અલેક્ષીઅયાગી કેવળી અને સિદ્ધ,
[-સ્થા॰ ૫૬૨]
૧. એકલું તેજસારીર કાઈ જીવને હાતું નથી. તેમ એક્યું કાણ શરીર પણ કોઈ જીવને હોતું નથી. પણ જીવ જ્યારે એક શરીર છેાડી મરણ વખતે ખીન્તુ શરીર ગ્રહણ કરવા જાય છે, તે દૃરમિયાનમાં અંતરગતિમાં તેજસ અને કામ્હણ એ બન્ને શરીર હોય છે. એ એમાંથી કાઈ એકને પ્રધાન ગણી તેજસશરીર કામ ારીર જીવને કહેવાય.
૨. લેશ્માની સમદ્ભૂત માટે જીએ પ્રકરણને અંતે ટિપ્પણૢ ન. ૨.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org