________________
©જ
સ્થાનાંગલ્સમવાયાંગ ૨ (૪) ૧. સૂક્ષ્મ, ૨. બાદર, ૩. સૂક્ષ્મ–બાદર (સિદ્ધ).
(૫) ૧. સંજ્ઞી, ૨. અસંજ્ઞી, ૩. સન્ની-નેઅસંશી (સિદ્ધ).
(૬) ૧. ભવ્ય, ૨. અભવ્ય, ૩. ભવ્ય-નોઅભવ્ય (સિદ્ધ).
-સ્થા. ૧૬૨ ] સવ જીવના ચાર પ્રકારે – (૧) ૧. મનગી ,૧ ૨. વચનગીર, ૩. કાયયોગી,
૪. અયોગી (નિરુદ્ધ વેગવાળા કેવળી અને સિદ્ધ). (૨) ૧. સ્ત્રીવેદક, ર. પુરુષવેદક, ૩. નપુંસકવેદક,
૪. વેિદક (અનિવૃત્તિ બાદરાદિ છ ગુણસ્થાનવતી
જી અને સિદ્ધ). (૩) ૧. ચક્ષુદંશની –ચતુરિન્દ્રિયાદિ, ૨. અચક્ષુર્દશની –
એકેન્દ્રિયાદિ, ૩. અવધિદશની, ૪. કેવલદશની. () ૧. સયત–સર્વવિરતિવાળે સાધુ, ૨. અસંયતિ–
અવિરત, ૩. સંયતાસયત – દેશવિરત ઉપાસક, ૪. સંયત-અસંયતિ–સિદ્ધ.
[–સ્થા ૩૬૫] સવ જીવના પાંચ પ્રકારે – (૧) ૧. ફોધકષાયી, ૨. માનકષાયી, ૩ માયાકષાયી, ૪.
ભકષાયી, ૫. અકષાયી (ઉપશાંતહાદિ ચાર ગુણસ્થાનવતી છે અને સિદ્ધ). ૧. જેને મનેયોગ હોય તેને બીજા બે વચન- અને કાગ હોય છે પણ અહીં મનની પ્રધાનતા ગણી તેવા જીવોને મનોવેગી કહ્યા છેસંજ્ઞી પંચેન્દ્રિય.
૨. વચનયોગવાળાને પણ કાયયોગ હોય છે પણ એ બે પેગમાં વચનની મુખ્યતા છે, માટે તેવા છ કાયમી ગણાય છે - દ્વીન્દ્રિયાદિ
૩. કાયયોગી જેને માત્ર કાગ હોય તેવા- એકેન્દ્રિય છો.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org