________________
૨. છવવિચાર
૧૭૩ (૬) ૧. સકષાય; ૨. અકષાય (ઉપશાંતહાદિ ચાર
ગુણસ્થાનવતી જી અને સિદ્ધ). (૭) ૧. સલેફ્સ; ૨. એલેક્ય (ચૌદમાં ગુણસ્થાનવતી
અયોગી કેવલી અને સિદ્ધ). (૮) ૧. જ્ઞાની (સમ્યગદષ્ટિ, કારણ તેનું જ્ઞાન જ જ્ઞાન
કહેવાય છે); ૨. અજ્ઞાની. (૯) ૧. સાકારોપયુક્ત(જ્ઞાનેપગવાળા), ૨.અનાકારે
પયુક્ત (દશને પગવાળા). (૧૦) ૧. આહારક; ૨. અનાહારક (વિગ્રહગતિસમાપન
જીવ, સમુદ્રઘાત દશામાં રહેલ કેવળી, અયોગી,
અને સિદ્ધ). (૧૧) ૧. ભાષક; ૨. અભાષક (અયોગી અને સિદ્ધ). (૧૨) ૧. ચરમ ૨. અચરમ.૧ (૧૩) અશરીરી, ૨. અશરીરી–સિદ્ધ.
[ સ્થા૦ ૧૦૧] સવ જીવના ત્રણ પ્રકારે–
(૧) ૧. સમ્યગ્દષ્ટિ, ૨. મિથ્યાષ્ટિ, ૩, સમ્યમિથ્યાદૃષ્ટિ (ત્રીજે ગુણસ્થાને રહેલો જીવ). (૨) ૧. પર્યાપ્તકર ૨. અપર્યાપ્તક, ૩. પર્યાપ્તક
અપર્યાપ્તક – સિદ્ધ. (૩) ૧. પરિત્ત (પ્રત્યેક શરીરી), ૨. અપરિત (સાધારણ શરીરી), ૩. નોઅપરિત્ત (સિદ્ધ).
૧. ટીકાકારને મતે ચરમ એટલે જેને અંતિમ ભવ થવાનો હોય તેવા; અને અચરમ એટલે ભવ્ય (મેક્ષના અધિકારી ) હોવા છતાં જેમને અંતિમ ભવ થવાનો ન હોય તેવા. જુએ પ્રકરણને અંતે ટિપ્પણું ૧.
૨. જેણે આહારાદિ પણિ બાંધી પૂરી કરી છે તે જીવ તે પર્યાપ્ત.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
• www.jainelibrary.org