________________
જ
સ્થાનાં સમવાયાંગ ૨ આ પાંચ પ્રકારે તે સમજવું જોઈએ.
[– સ્થા૦ ૪૪૧] ૨. જીવભેદે આત્મા એક છે.
[– સમર ૧૬ -- સ્થા૦ ૧] વિદ્વાન એક છે.
[–સ્થા. ૩ર ] સવ જીવના બે પ્રકારે – (૧) ૧. સિદ્ધ; ૨. અસિદ્ધ – સંસારી. (૨) ૧. સેન્દ્રિય; ૨. અનિન્દ્રિય (અપર્યાપ્ત જી,
ઇંદ્રિપગશૂન્ય કેવલી, અને સિદ્ધ). (૩) ૧. સકાયિક, ૨. અકાયિક -સિદ્ધ. (૪) ૧. સયોગી; ૨. અગી (ચૌદમા ગુણસ્થાનવતી
અગી કેવલી અને સિદ્ધ). " (૫) ૧. સવેદ; ૨. અવેદ (અનિવૃત્તિ બાદરાદિ છે
ગુણસ્થાનવતી જી અને સિદ્ધ). ૧. દ્રવ્યની અપેક્ષાએ એક છે અને પ્રદેશોની અપેક્ષાએ અનેક છે, કારણ આત્માના પ્રદેશે અસંખ્ય છે. અથવા ભિન્ન ભિન્ન પર્યાની અપેક્ષાએ આત્મા અનેક હેવા છતાં ધ્રુવ ચેતનદ્રવ્યની અપેક્ષાએ એક છે કારણે તે ચેતના સ્થિર છે – નિત્ય છે. નિત્ય હેવાથી એક છે. અને મનુષ્યાદિ આત્માના પર્યાયે અસ્થિર – અનિત્ય હોવાથી અનેક છે – એટલે તે પર્યાયની અપેક્ષાએ આત્મા અનેક છે. અથવા સામાન્યની અપેક્ષાએ એટલે કે બધા આત્મામાં ચિત રૂપ ધર્મ સમાન છે તેની અપેક્ષાએ અનન્ત આત્માને એક કહી શકાય; અને છતાં બધી આત્મવ્યક્તિઓ જુદી. જુદી છે એટલે – એ વિશેની અપેક્ષાએ – આત્મા અનેક પણ કહી શકાય.
૨. અહીં ગણાવેલા જીવના ભેદેન પ્રકાર ભગવતીમાં પણ છે. પૃ. ૩૩૯. આ જ ભેદને લઈને ત્યાં જ્ઞાનનો વિચાર કરવામાં આવ્યું છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org