________________
સ્થાન સમવાયાગ ૨ સવ જીવના આઠ પ્રકારે–
(૧) ૧. નરયિક, ૨. તિયચ, ૩. તિયચી, ૪. મનુષ્ય, ૫. મનુષ્પી, ૬. દેવ, ૭. દેવી, ૮. સિદ્ધ.
(૨) ૧. આભિનિધિકજ્ઞાની, ૨. આભિનિધિકઅજ્ઞાની, ૩. શ્રત જ્ઞાની, ૪. શ્રત અજ્ઞાની, ૫. અવધિજ્ઞાની, ૬. વિભંજ્ઞાની, ૭. મનઃપયયજ્ઞાની, ૮. કેવલજ્ઞાની.
[– સ્થાવ ૬૪૬] સવ જીવના દશ પ્રકારો –
(૧) ૧-૫. પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક, ૬. દ્વિઈન્દ્રિય, ૭. ત્રીક્વિ , ૮. ચતુરિન્દ્રિય, ૯. પંચેન્દ્રિય, ૧૦. અનિન્દ્રિય (અપર્યાપ્ત, ઇંદ્રિયોગશૂન્ય કેવળી, અને સિદ્ધ).
(૨) ૧. પ્રથમસમય નરયિક (નારકરૂપે જેને એક જ રસમય થયો હોય તેવા નારક), ૨. અપ્રથમસમય નરયિક, ૩. પ્રથમસમય તિયચ, ૪. અપ્રથમસમય તિયચ, પ. પ્રથમસમય મનુષ્ય, ૬. અપ્રથમસમય મનુષ્ય, ૭. પ્રથમસમય દેવ, ૮. અપ્રથમસમય દેવ, ૯. પ્રથમસમય સિદ્ધ, ૧૦. અપ્રથમસમય સિદ્ધ.
[-- સ્થા. છળ] ૩. જીવવગણ S સસારી જીવવગણ – [દંડક ૧] નરકના જીવેની એક વગણ.
૧. સમ્યગૃષ્ટિ પુરુષનાં મતિ શ્રત, અવધિ એ જ્ઞાને જ્ઞાન કહેવાય છે, પણ મિથ્યાષ્ટિપુરુષનાં એ ત્રણે જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. અવધિઅજ્ઞાન એટલે જ વિર્ભાગજ્ઞાન.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org