________________
૧. દ્રવ્યાનુગ
૪. દ્રવ્યાનુયોગ દ્રવ્યાનુયોગ દશ પ્રકારનો છે –
૧. દ્રવ્યાનુગ (જીવાદિ દ્રવ્ય દ્રવ્ય કેવી રીતે છે તેની સમજ); *
- ૨. માતૃકાનુગ (પ્રવચનના ઉદ્દભવસ્થાન જેવી ત્રિપદી – ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય વિષે સમજ);
૩. એકાર્થિકાનુગ (એક અથ” માટે અનેક વાચક શબ્દોની સમજ);
૪. કરણાનુયોગ (કઈ પણ દ્રવ્યની ક્રિયામાં કરણ – સાધકતમ શું છે તેની સમજ);
૫. અપિતાનપિતાનુયોગ (દ્રવ્યને ગૌણ મુખ્યપણે વિચાર);
૬. ભાવિતાભાવિતાનુ(દ્રવ્યાન્તરના સંસાથી ભાવિત - વાસિત, કે તેમ ન થાય ત્યારે અવાસિત દ્રવ્ય કેવી રીતે થાય છે તેની સમજ);
૭. બાહ્યાબાહ્યાનુ. (દ્રવ્યના બાહ્યાબહાને વિચાર )
૮. શાશ્વતાશાશ્વતાનુ (દ્રાની નિત્યતા અનિત્યતા, વિષે સમજ);
૯, તથ્યજ્ઞાનાનુ. (પદાર્થ જે હોય તેવું જ જ્ઞાન કરવું તે);
૧૦. અતથ્યજ્ઞાનાનુ મિથ્યાજ્ઞાન શું કહેવાય તેની સમજ).
[-સ્થા ૭૨૭] ૧. અનુયોગ એટલે વ્યાખ્યાન, સ્પષ્ટીકરણ. વિષચભેદથી તેના ચાર ભેદ છે – (૧) ચરણકરણનુગ(મૂલ અને ઉત્તર ગુણનું વ્યાખ્યાન), (૨) ધર્મકથાનુગ (ચરિનું વર્ણન), (૩) ગણિતાનુગ (લોકને વિષે આવેલા પદાર્થોને પરિમાણુની સમજ), (૪) દ્રવ્યાનુગ (જીવાદિ દ્રવ્યની સમજ).
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org