________________
૧. દ્રવ્યાનુગ ઉદ્યાનગૃહ, અવલિબ, સણિ૫વાય આ બધું પણ જીવ અને અજીવ છે.
[-સ્થાવ ૫] ૨. અસ્તિકાય - અસ્તિકાયર પાંચ છે –
૧. ધર્માસ્તિકાય; ૨. અધર્માસ્તિકાય; ૩. આકાશાસ્તિકાય; ૪. જીવાસ્તિકાય; ૫. પુદ્ગલાસ્તિકાય.
[-સ્થા ૪૪૧; –સમ૦ ૫] $ ચાર અસ્તિકાય અવકાય છે – ૧. ધર્માસ્તિકાય;૨.અધર્માસ્તિકાય; ૩.આકાશાસ્તિકાય; ૪. પુદ્ગલાસ્તિકાય. $ ચાર અસ્તિકાય અરૂપીકાય છે –
૧. ધર્માસ્તિકાય; ૨. અધર્માસ્તિકાય; ૩. આકાશાસ્તિકાય, ૪. જીવાસ્તિકાય.
[– સ્થા૨૫૨] ૧. ટીકાકાર અને અર્થ જણાવતા નથી. રૂઢિથી જાણી લેવાની ભલામણ કરે છે.
૨. આ બધું અજીવ હોવા છતાં જીવથી વ્યાપ્ત હોવાથી જીવ પણ કહેવાય.
૩. અસંખ્ય કે અનન્તપ્રદેશનો સમૂહ જેને હેય તે અસ્તિકાય કહેવાય. કાલને તે સમૂહ નથી તેથી તેને અહીં નથી ગયે. આ અસ્તિકાયો વિષે મદ્રક શ્રાવકનો અન્યતીથિં ક સાથે વાદ થયો હતો. તેણે પ્રતિપાદન કર્યું કે, તેમાનાં બધા ભલે આપણે ચર્મચક્ષુએ ન જોઈ શકીએ છતાં તે માન વા તે જોઈએ; કારણ, જે આપણે ન જોઈએ શકીએ તે ન હોય, તે તો આપણે ઘણું નથી જોઈ શકતા પણ તે બધું હોય તે છે જ ઇત્યાદિ. –ભગવતી શ૦ ૧૮, ઉ. ૭, પૃ. ૨૩૭. અહીં જે વર્ણન છે, તેવું વર્ણન પણ ભગવતીમાં મળે છે.– ભગવતી ૨. ૧૦, પૃ૦ પર૩. અસ્તિકાના પર્યા માટે જુઓ ભગવતી ૨૦. ૨. પૃ૦ પ૩૩.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org