________________
૧૫૮
સ્થાના સમવાયાંગ ૧ સત્તર, કેઈ અઢાર, કેઈ ઓગણીસ, કોઈ વસ, કોઈ એકવીસ, કઈ બાવીસ, કેઈ તેવીસ, કેાઈ ચોવીસ, કઈ પચીસ, કઈ છવ્વીસ, કઈ સત્તાવીસ, કેઈ અઠ્ઠાવીસ, કઈ ઓગણત્રીસ, કઈ ત્રીસ, ઈ એકત્રીસ, કંઈ બત્રીસ, કઈ તેત્રીશ ભવ ઘણુ કરી મુક્ત થશે.
[-સમ૨-૩૩] ઈષત્રામ્ભારા પૃથ્વીનાં બાર નામે છે – ૧. ઈષત; ૨. ઈશ્વસ્ત્રાગભારા; ૩. તનુ; ૪. તનુકાર;
૫. સિદ્ધિ; ૬. સિદ્ધાલય; ૭. મુક્તિ; ૮. મુકતાલય; ૯. બ્રહ્મ; ૧૦. બ્રહ્માવતંસક; ૧૧. લોકપ્રતિપૂરણ; ૧૨. લેકાગચૂલિકા,
| [ –સમ૦ ૧૨] ઈષપ્રાગભારા પૃથ્વીને આયામ – વિષ્કભ ૪૫ લાખ જન છે
[–સમર ૪૫] સિદ્ધગતિમાં ઉપપાત વિરહકાળ' ઉત્કૃષ્ટ છ માસ છે.
[-સ્થા પ૩૫] જે જીવનું ચરમશરીર ૫૦૦ ધનુષ્ય પ્રમાણ હોય છે, તે જીવ જ્યારે સિદ્ધગતિમાં જાય ત્યારે ત્યાં તેના જીવપ્રદેશની અવગાહના ૩૦૦ ધનુષથી કાંઈક વધારે હોય છે.
[-સમ૦ ૧૦૪} *
૧ એક જીવ સિદ્ધ થયા પછી વધારેમાં વધારે છ મહિના સુધી કોઈ પણ જીવ સિદ્ધ ન થાય એવું બને.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org