________________
૧૫. મોક્ષમાર્ગ
૧૮. ચારિત્રમાહનીયના ક્ષય, ૧૯. નરકાયુના ક્ષય, ૨૦. તિય"ગાયુને ક્ષય, ૨૧. મનુષ્યાસુને ક્ષય, રર. દેવાયુના ક્ષય, ૨૩. ઉચ્ચગેાત્રને ક્ષય, ૨૪. નીચચાત્રના ક્ષય, ૨૫. શુભનામના ક્ષય, ૨૬. અશુભનામના ક્ષય, ૨૭. દાનાંતરાયના ક્ષય, ૨૮. લાભાંતરાયના ક્ષય, ૨૯. ભાગાન્તરાયના ક્ષય, ૩૦. ઉપભાગાન્તરાયને ક્ષય, ૩૧. વીર્યાન્તરાયના ક્ષય.
હાય છે.
[સમ॰ ૩૧]
જીવાની સાથે એકત્વ સાધનારને એક ભવનું દુઃખ
જે
કાઈ એવા ભન્ય જીવા હાય છે કરીને સિદ્ધ થશે, યુદ્ધ થશે, મુક્ત થશે, અને સવ દુઃખના અંત કરશે.
૧૭
[ –સ્થા॰ ૩૮ ]
એક ભવ ગ્રહણ પરિનિર્વાણ પામશે
[સમ॰ ૧]
ભવ્ય જીવેામાંના કાઈ એ ભવ ગ્રહણ કરી, કાઇ ત્રણ ભવ ગ્રહણ કરી, કાઈ ચાર ભવ ગ્રહણ કરી, કાઈ પાંચ ભવ ગ્રહણ કરી, કાઈ છ ભવ ગ્રહણ કરી, કાઈ સાત ભવ, કૈાઈ આઠ ભવ, કાઈ નવ ભવ, કાઈ દશ, કાઈ અગિયાર, કાઈ ખર, કાઈ તેર, કાઈ ચૌઢ, કાઈ પાદર, કાઈ સાળ, કાઈ
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org