________________
૧૫૬
સ્થાનાંગલ્સમવાયાંગ ૧ સિદ્ધિ એક છે, સિદ્ધ એક છે, પરિનિર્વાણ એક છે, પરિનિવૃત એક છે.
[ સ્થા૪૬] સંશુદ્ધ યથાભૂત પાત્ર એક છે.
સ્થા ૩૭]
૩.
સિદ્ધોને પ્રથમ સમયમાં એકત્રીસ ગુણ હોય છે – ૧. આભિનિબાધિકજ્ઞાનાવરણને ક્ષય, ૨. શ્રુતજ્ઞાનાવરણ ક્ષય,
અવધિજ્ઞાનાવરણને ક્ષય,
મન:પર્યાયજ્ઞાનાવરણને ક્ષય, ૫. કેવલજ્ઞાનાવરણને ક્ષય, ૬. ચક્ષુર્દશનાવરણને ક્ષય, 9. અચક્ષુર્દશનાવરણને ક્ષય, ૮. અવધિદશનાવરણને ક્ષય, ૯. કેવલદશનાવરણને ક્ષય, ૧૦. નિદ્રાને ક્ષય, ૧૧. નિદ્રાનિદ્રાને ક્ષય, ૧૨. પ્રચલાનો ક્ષય, ૧૩. પ્રચલા પ્રચલાને ક્ષય, ૧૪. ત્યાનદ્ધિનો ક્ષય, ૧૫. સાતવેદનીયને ક્ષય, - ૧૯. અસાતવેદનીયને ક્ષય, ૧૭. દશરનમેહનીયને ક્ષય,
૧. ટીકાકારના કથન પ્રમાણે પ્રથમ સમયમાં એવો અર્થ કર્યો છે. ખરી રીતે એમ કહેવું જોઈએ કે, સિદ્ધોને આ બધા ગુણો છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org