________________
૧૫૫
૧૫. ક્ષમાગ થાય ત્યાં સુધી ભલે તે દેવમુક્ત થઈ ગયો હોય છતાં તેને વ્રત આપવામાં નથી આવતાં. તેણે જિનકલ્પીની જેમ ઉગ્ર તપસ્યાપૂર્વક રહેવાનું હોય છે અને તેને સૌ નાના-મોટાને વંદન કરવું પડે છે તથા કેઈની સાથે વાર્તાલાપ વગેરેને સંબંધ રાખવાની મનાઈ છે. આને અધિકારી વર્ષભનારાચસંઘયણી હેય છે અને તે ઉપાધ્યાય હોય છે. જુઓ ગાત્ર ૫૦૫૮ થી.
૧૫
મેક્ષમાર્ગ વિદ્યા અને ચારિત્ર' આ બે હોય તે સાધુ અનાદ એવા દીઘકાલીન ચાર ગતિવાળા સંસારને તરી જાય છે.
[-સ્થા ૬૩] એકર જ્ઞાન, એક દશન, એક ચારિત્ર (આ મેક્ષમાગ છે).
[-સ્થા ૪૩ ] જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ સમ્યક છે અને એ ત્રણની શાસ્ત્રમાં પ્રજ્ઞાપના – ભેદનિરૂપણ છે.
[ –સ્થા. ૧૯૪] મુક્ત અને મુક્તિ
મક્ષ એક છે.
[–સ્થા
૧૦; –સમર ૧]
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૧.
૨. આ ત્રણ સમ્યફ હોય તો જ મેક્ષમાર્ગ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ પ્રત્યેકના ભેદો તે ઘણા છે, પણ તેમને સામાન્યદૃષ્ટિએ અહીં એક એમ કહ્યાં છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org