________________
ઉપલ
૧૪. નિરા શુકલ ધ્યાનનાં ચાર લક્ષણ છે – ૧. અવ્યથા – ભયને અભાવ, ૨. અસંમેહ, ૩. વિવેક – શરીરાત્મનો વિવેક, ૪. વ્યુત્સગ – અસંગતા. શુકલ ધ્યાનનાં ચાર આલંબન – ૧. ક્ષમા, ૨. મુક્તિ , ૩. મૃદુતા, ૪. ઋજુતા. શુકલ દયાનની ચાર અનુપ્રેક્ષા – ૧. અનન્તવૃત્તિતાનુપ્રેક્ષા (સંસાર અનંત છે એવી
ભાવના); ૨. વિપરિણા માનુપ્રેક્ષા (સંસારની પ્રત્યેક વસ્તુ
પરિણમનશીલ છે એવી ભાવના); ૩. અશુભાનુપ્રેક્ષા (સંસારની અશુભતાની ભાવના); ૪. અપાયાનુપ્રેક્ષા (રાગ દ્વેષાદિ દોષોને વિચાર);
[–સ્થા ૨૪૭] ટિપ્પણું ૧. પારસંચિકઃ
પ્રસ્તુત સૂત્ર માટે જુઓ બૃહત્ક ઉ. ૪, સૂ૦ ૨. એના ભાગમાં બહુ વિસ્તારથી કેવા કેવા અપરાધમાં કહ્યું કયું પારાંચિક પ્રાયશ્ચિત્ત લાગે તે વિસ્તારથી વર્ણવ્યું છે – બૃહત્ક૯૫ ભાષ્ય ગા૦ ૪૯૭૧ થી. મારાંચિકને સામાન્ય અર્થ બહિષ્કાર એવો છે. તેના ઉપાશ્રય, ગ્રામ, દેશ આદિ ભેદે અનેક ભેદ છે. જેમકે કોઈને ઉપાશ્રયમાંથી બહિષ્કાર કરે, કોઈને ગ્રામમાંથી બહિષ્કાર કરે -- આદિ. વળી કુલ, ગણ, સંઘ એ સમૂહની આપેક્ષાએ પણ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org