________________
૧૫૨
સ્થાનાંગ-સમવાયાંગ : ૧
ધર્મધ્યાનનાં ચાર આલમન છે .
--
૧. વાચના (શાસ્ત્રના પાઠ લેવા), ર. પ્રતિસ્પૃચ્છા (શંકા દૂર કરવા પડપૂર્ણ), ૩. પરિવતના (શીખેલાનું પુનરાવર્તન), ૪. અનુપ્રેક્ષા (શીખેલાનું ઊંડું ચિંતન).
મધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે
૧. એકાનુપ્રેક્ષા (હું એકલા છું, એવી વિચારણા), ૨. અનિત્યાનુપ્રેક્ષા, ૩. અશરણાનુપ્રેક્ષા, ૪. સંસારાનુપ્રેક્ષા.
(૪) શુકલધ્યાન ચાર પ્રકારનું છે
૧. પૃથકત્વવિતક સવિચારી [એકદ્રવ્યના નાના પ્રકારના પર્યાયાને પૂગત શ્રુત(શાસ્ત્ર)ને અનુસરીને અનેક નયા વડે ભિન્નભિન્ન રીતે વિચારવા તે];
―――
૨. એકત્વ વિતક અવિચારી [એક દ્રવ્યના અનેક પાંચાના અભેદનું શ્રુતાનુસારી ચિંતન — જેમાં અથનું ચિંતન ચાલતું હોય તા વ્યંજનમાં વિચરણ નથી થતું અને મન, વચન કે કાયના કાઈ પણ એક યાગમાંથી ખીજા ચેાગમાં વિચરણ નથી થતું ];
૩. સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ [નિર્વાણગમન પૂર્વે કૈવળીએ મન અને વચનની પ્રવૃત્તિ.તા રાકી હોય છે પણ કાયની સૂક્ષ્મ ઉચ્છ્વાસાદિ અમુક પ્રવૃત્તિ નથી રાકી હાતી — એ વખતનું ધ્યાન];
૪. સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતી. [શૈલેશીકરણમાં ચૈગને નિરાય થવાથી બધી ક્રિયા ક્ષીણ થઈ ગઈ હોય છે તે વખતનું અનુપતિ સ્વભાવવાળું ધ્યાન ].
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org