________________
૧૪. નિરા આતધ્યાનનાં ચાર લક્ષણા છે
૧. ક્રેન્દ્રન, ૨. શાક, ૩. તેપનતા – અશ્રુવિમાચન, ૪. પરિદેવના - વારે વારે ક્લેશ ઉપાવે તેવી ભાષાના પ્રયોગ.
(૨) રૌદ્રધ્યાન ચાર પ્રકારનું છે --~ ૧. હુિ સાનુબંધી, ૨. મૃષાનુબંધી,
૩. સ્તેયાનુબંધી,
૪. સંરક્ષણાનુમન્ત્રી – વિષયસંરક્ષણના ઉપાયનું ચિંતન.
રૌદ્રધ્યાનનાં ચાર લક્ષણા —
―
૧. આસન્નદોષ – પ્રવૃત્તિની અઠુલતારૂપ દોષ, ૨. બહુદોષ – હિંસાદિ અનેક દોષ,
૩. અજ્ઞાનદોષ - અજ્ઞાનથી હિંસાદિમાં પ્રવૃત્તિ તે,
-
૪. આમરણાંત દોષ – મરણપયંતને હિંસાદિ દોષ,
(૩) ધર્મધ્યાન ચાર પ્રકારનું છે
૧૫૧
૧. આજ્ઞાવિચય --પ્રવચનની પર્યાલેાચના,
૨. અપાયવિચય – રાગાદિન્ય દોષાની પર્યાલાચના,
૩. વિપાકવિચય – કમલનું ચિ’તન,
-
૪. સ’સ્થાનવિચય – જીવ લેાક આદિના સંસ્થાનના
વિચાર.
ધર્મધ્યાનનાં ચાર લક્ષણ છે
૧. આજ્ઞારુચિ,-પ્રવચન વ્યાખ્યાનમાં શ્રદ્ધા, ૨. નિસગ રુચિ – ઉપદેશ વિના શ્રદ્ધા થવી તે, ૩. સૂત્રરુચિ – આગમમાં શ્રદ્ધા,
૪. અવગાઢચિ - આગમના વિસ્તૃત અધ્યયનથી
શ્રદ્ધા.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org