________________
૨પ૦
સ્થાનાંગ સમવાયાંગઃ ૧ ૧૦. રજઉદ્દઘાત – ધૂળ ઊડતી હોય તે. હું ઔદારિક અસ્વાધ્યાય દશ કારણે છે – ૧. અસ્થિ , ૨. માંસ, ૩. શેણિત, ૪. નજીકમાં અશુચિ હોય, ૫. સ્મશાન નજીક, ૬. ચંદ્રોપરાગ – ચંદ્રગ્રહણ, ૭. સૂપરાગ – સૂર્યગ્રહણ, ૮. પતન – મેટા પુરુષનું મરણ, ૯. રાજસંગ્રામ, ૧૦. ઉપાશ્રયમાં મૃત ઔદારિક શરીર પડ્યું હોય.
[–સ્થા ૭૧૪] - ૯ ધ્યાન ધ્યાન ચાર છે – ૧. આ ધ્યાન; ૨. રૌદ્રધ્યાન; ૩. ધર્મધ્યાન. ૪. શુક્લધ્યાન.
[–સમય ૪, –સ્થા. ર૪૭] (૧) આ ધ્યાન ચાર પ્રકારનું છે –
૧. અણગમતી વસ્તુના વિયોગને વિચાર, ૨, મનગમતી વસ્તુને વિયોગ ન થાય તે વિચાર, ૩. આવી પડેલ રોગથી મુક્ત થવાને વિચાર, ૪. ક્ષીણ થઈ ગયો હોય છતાં કામગ ન ત્યાગવાને | વિચાર,
૧. ભગવતી પૃ. ૧૫૦, શતક ૨૫, ઉ૦ ૭; અને તત્ત્વાર્થ અ૦૯, રથી; લેક-પ્રકાશ સર્ગ ૩૦, શ્લ૦ ૧૧થી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org