________________
૧૪૯
૧૪. નિરા ૩. કાર્તિકી એકમ (વદની), ૪. ચિત્રી એકમ (વદની). $ આ ચાર સંધ્યાએ નિગ્રન્થ કે નિગ્રન્થીને સ્વાધ્યાય કર ન ક૯૫ –
૧. પ્રથમ (સૂર્યોદય પૂવે), ૨. પશ્ચિમ (સૂર્યાસ્ત સમયે), ૩. મધ્યાહન, ૪. અર્ધરાત્રિ.
છે આ ચાર કાળમાં નિગ્રન્થ કે નિગ્રન્થીને સ્વાધ્યાય કરે કપે – - ૧. પૂર્વાહન – દિવસને પહેલો પહોર,
૨. અપરાડુન - દિવસને અંતિમ પહેર, ૩. પ્રદેષ – રાત્રિને પહેલે પહોર, ૪. પ્રત્યુષ – રાત્રિને અંતિમ પહેર.
[-સ્થા. ર૮૫] $ આંતરિક્ષ –આકાશસંબધી અસ્વાધ્યાય દશ કારણે
૧. ઉલ્કાપાત - તારાનું પડવું વગેરે, ૨. દિગ્દાહ – દિશાએ બળતી દેખાય તે, ૩. ગજિત –મેઘગર્જના, ૪. વિદ્યુતું, ૫. નિર્ધાતુ - વ્યતરકૃત ગજના, ૬. યુગપદ્ – સંધ્યાની અને ચંદ્રની પ્રજાનું મિલન, ૭. ચક્ષાદીત – ભૂતપિશાચકૃત પ્રકાશ, ૮. ધૂમિકા – ધૂમસ, ૯. મહિકા – ઝાકળ,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org