________________
૧૪૭
૧૪. નિજ રા
૧૪૭ (ર) ૧. આત્મ વૈયાવૃત્ય,
૨. પર વિયાવૃત્ય; ૩. ઉભય વૈયાવૃત્ય.
તેવી જ રીતે અનુગ્રહ, અનુશાસન, ઉપાલંભના પણ આલાપક સમજી લેવા.
[-સ્થા. ૧૮૮] ૮. સ્વાધ્યાય સ્વાધ્યાય પાંચ પ્રકારને છે –
૧. વાચન:-(જેમાં શિષ્ય ભણે છે અને ગુરુ ભણાવે છે);
૨. પ્રચ્છની? – (ભણવામાં આવ્યું તેમાં જે વિષયમાં શકા રહી ગઈ હોય તે વિષે પૂછવું તે);
૩. પરિવર્તના -(નિઃશંક થયા પછી ભણેલ મૂળપાઠની વારંવાર આવૃત્તિ કરવી તે);
૪. અનુપ્રેક્ષા:-(સૂત્રની જેમ અર્થ વિશે પણ વારંવાર ચિતન મનન કરવું તે);
૫. ધમકથા :-(સૂત્રાથને અભ્યાસ થયા પછી ધમ વિષે કથા – વ્યાખ્યાન – કરવું તે).
[–સ્થા ૪૬૫]
૧. માત્ર પિતા જ માટે ભાજન લાવવું તે – આમ જે સાધુ ગચ્છમાંથી નીકળી ગયા હોય તે કરે.
૨. ગચ્છમાં રહેલા રેગી વગેરેની સેવા.
૩. ભગવતી પૃ. ૧૫૦. સ્વાધ્યાયનું ફલ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય છે. – ઉત્તરાધ્યાયન અ૦ ૨૯, પ્રશ્ન ૧૮.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org