________________
१६
એ આવ્યું છે કે, જીવ જેવી કેાઈ પણ એક વસ્તુનું સમગ્રભાવે પ્રતિપાદન કેવું છે એ જાણવું અઘરું થઈ પડે છે. એકેક કે બબ્બે કે શ દશ કઈ કઈ વસ્તુઓ છે, તેમનું સંકલન કરીને મૂકવામાં સ્મૃતિને સરલતા પડે એ હેતુ હોય; પણ એથી સમગ્રભાવે કેાઈ પણ એક વિષયનું સંકલન કાણુ થઈ પડે છે. સ્મૃતિઝવીએ માટે આ બન્ને ગ્રંથા ઉપકારક જરૂર થયા હશે; પણ આજે સ્મૃતિ ઉપર એવે અનાવશ્યક ભાર આપવાને કશું જ કારણ નથી. વળી એકથી શ સુધીની સંખ્યામાં સ્થાનાંગ અને સમવાયાંગમાં ઘણું જ સરખાપણું છે. એટલે એ બન્ને ગ્રન્થાના પૃથક્ પૃથક્ અનુવાદોને બદલે મેં અન્ને ગ્રન્થાનો અનુવાદ એકસાથે કરવાનું ચિત માન્યું અને સંખ્યાના પ્રાધાન્યને બદલે વિષયનું પ્રાધાન્ય સ્વીકાર્યું છે. એટલે કે આ અનુવાદમાં વિષયાનું વર્ગીકરણ કરીને તેમની ગેાઠવણી કરી છે. અને જ્યાં સ્થાનાંગ અને સમવાયાંગનું પ્રતિપાદન સરખું છે, ત્યાં બન્ને ગ્રન્થેાના સૂત્રાંકો આપી દીધા છે; વસ્તુનું પુનરાવર્તન કર્યું નથી. વીકરણ કરવામાં ત્રુટિ રહેવા સંભવ છે; અને એવા પણ સ ંભવ છે કે અમુક વર્ગમાં મૂકેલી અમુક વસ્તુને ખીજા વર્ગમાં મૂકી શકાય. પણ એકંદર જે વર્ગીકરણ કર્યું" છે, તે સંગત છે, એમ મને લાગે છે, મૂળના શબ્દોની વ્યાખ્યા જ્યાં જરૂરી હતી ત્યાં આવા - શ કરીને અથવા કૌંસમાં આપી છે. જ્યાં જરા વધારે વિવરણુની આવશ્યકતા હતી, ત્યાં તેનું વિવરણુ કરીને પાનાની નીચે આપી દીધું છે, અને જ્યાં લાંખા વિવરણુની આવશ્યકતા હતી, ત્યાં તેમ કર્યું છે. પશુ તેવા લાંબા વિવરણને ‘ટિપ્પણુ’ના નામે પ્રત્યેક પ્રકરણના અંતે આપ્યું છે. વળી આ ગ્રન્થેામાં આવતા અનેક વિષયે જૈનાગામેામાં અન્યત્ર પણુ મળી આવે છે તેની પણ નોંધ ટિપ્પણમાં લીધી છે. આ રીતે આ અનુવાદ માત્ર શુષ્ક ગણતરીના નથી રહ્યો.
બૌદ્ધ પિટકામાં અંગુત્તરનિકાય અને પુગલ-પઞત્તિ એ મને ગ્રન્થા પણુ આ અંગપ્રગ્ન્યાની શૈલીમાં જ લખાયા છે; એટલું જ નહિ
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org