________________
૧૪. નિરા
૧૪પ ૩. ચારિત્રવિનય (ચારિત્રની શ્રદ્ધા, અંગીકાર અને
બીજાને ઉપદેશ), ૪. મને વિનય (આદરાગ્ય આચાર્યાદિ વિષે અકુ
શલ માનસિક વ્યાપારને નિરોધ અને કુશલ
વ્યાપારોની પ્રવૃત્તિ), પ. વચનવિનય, ૬. કાયવિનય, ૭. લોકપચારવિનય (લોકવ્યવહારાનુકૂલ વતન).
પ્રશસ્ત મને વિનયના સાત પ્રકાર છે – ૧. અપાપક - શુભ ચિંતા રૂપ, ૨. અસાવદ્ય-ચૌર્યાદિ નિન્દ્રિત કમવિષયક મનની
અપ્રવૃત્તિ, ૩. અકિય– કાયિકીઆદિ ક્રિયાથી રહિત, ૪. નિરુપલેશ-શેકાદિ બાધાવજિત, ૫. અનાસવકર-કમને આસવ ન થાય તેવું, ૬. અક્ષચિકર – પ્રાણીને વ્યથા ન કરે તેવું, ૭. અભયંકર. S અપ્રશસ્ત મને વિનયના સાત પ્રકાર છે – ૧. પાપક; ૨. સાવધ; ૩. સક્રિય છે. ઉપલેશકર, ૫.
આસવકર; ; ક્ષયિકર; ૭. ભયંકર. $ પ્રશસ્તવચનવિનય અને અપ્રશસ્તવચનવિનયના ઉપર પ્રમાણે સાત સાત ભેદ છે.
$ પ્રશસ્ત કાયવિનય સાત પ્રકાર છે – ૧. આયુક્ત ગમન – ઉપગપૂર્વક ગમન; ૨. આયુક્ત સ્થિતિ,
૩. આયુક્ત નિષદબેસવું; સ્થા–૧૦
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org