________________
૧૪
સ્થાનાંગસમવાયાંગ: ૧ ૧. હસ્તકમ કરનાર, ૨. મિથુન સેવનાર, ૩. રાત્રિ જન સેવનાર. ડુ પારાંચિક પ્રાયશ્ચિત્ત (એટલે ઉપાશ્રય, ગ્રામ, દેશ આદિમાંથી બહિષ્કાર) યોગ્ય ત્રણ છે –
૧. દુષ્ટપારાચિક, ૨. પ્રમત્તપરાંચિક, ૩. અન્ય મિથુનસેવી પારાચિક. હું ત્રણ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તગ્ય છે– ૧. સાધમિકની કચેરી કરનાર, ૨. અન્યધમીની ચેરી કરનાર, ૩. હાથથી કેઈને મારનાર.૪
૬. વિનય હું વિનય સાત પ્રકાર છે – ૧. જ્ઞાનવિનય (જ્ઞાન પ્રત્યે ભક્તિ, બહુમાન, અર્થાત્
વિધિપૂર્વક જ્ઞાનનું ગ્રહણ અને અભ્યાસ, જ્ઞાનીને
પણ વિનય), ૨. દશનવિનય (સમ્યગદશની પુરુષની સેવા),
૧. બધી બાબતોમાં અપવાદ હોય છે, પણ મિથુન વિષે નથી. કારણ, મિથુન રાગદ્વેષને અભાવે થતું જ નથી. જુઓ બહ૯૫ ભાષ્ય ગા. ૪૯૪૪થી.
૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૧. ૩. જુઓ પ્રકરણને અતે ટિપ્પણ . ૨.
૪. બુહકલ્પને ટીકાકાર અહીં “હલ્યાબં” એવો પાઠ નેધે છે – અને અર્થ કરે છે કે અશિવાદિના શમન માટે અભિચારક મંત્રને પ્રયોગ કરનાર. વળી અથાદાણું’ એ પાઠ પણ નોંધે છે અને અષ્ટાંગ નિમિત્તને પ્રયોગ કરનાર એવો અર્થ કરે છે.
પ. જુઓ ભગવતી શ૦ ૨૫, ૬ ૭; દશવૈકાલિક નવમું અવ; ઉત્તરાષ્ય૦ ૧.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org