________________
૧૩
૧૪. નિજ (૨) ૧. કઈ દીઘકાલ પયત ગહ કરે છે,
૨. કઈ અલપકાલ પયત ગë કરે છે, ૩. કઈ શરીરને રેકે છે.
[ –સ્થા૧૨૭] ગહ ચાર પ્રકારની છે – ૧. સ્વીકારું છું;
[“હવે હું મારા દુશ્ચરિતનું નિવેદન કરવા માટે ગુરુને આશ્રય લઉં” અથવા “હવે હું ઉચિત પ્રાયશ્ચિત્ત લઉ” આ આત્મપરિણામ થ તે.૧]
૨. નિરાકરણ કરું છું;
[ સેવેલ પાપનું હું નિરાકરણ કરું” – આ આત્મપરિણામ પણ ઉક્ત પ્રકારે ગહ છે.]
૩. મેં જે કાંઈ કર્યું છે તે ખોટું કર્યું છે, ૪. “મેં આવું કર્યું ” આમ સ્વદેષને સ્વીકાર.
[ સ્થા. ર૮૮) પ. અનુદ્દઘાતિમ આદિ પ્રાયશ્ચિત્તક હું અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ત ચોગ્ય ત્રણ છે –
૧. આ આત્મપરિણામ પતે ગહરૂપ નથી; પણ એ પરિણામહેય તો ગુરુ સમક્ષ જઈ અથવા પોતાની મેળે દુશ્ચરિતની નિંદા કરે માટે આ આત્મપરિણામને પણ ઉપચારથી ગહ કહ્યો છે. અહીં કાર્યને કારણમાં ઉપચાર છે. ભગવતીસૂત્રમાં એક પ્રસંગે આવી આત્મપરિણામરૂપ ગોં કરનારને આરાધક કહ્યો છે.
૨. આ ગહનું સ્વરૂપ છે.
૩. અનુઘાતિક એટલે જેમાંથી ઓછું ન થઈ શકે તેવું ગુરુ પ્રાયશ્ચિત્ત. પ્રસ્તુત સૂત્રની નિયુક્તિના ભાગ્યમાં હસ્તકર્માદિ દે સેવનાર અને તેને તે અંગે વિવિધ પ્રકારે સલાહ આપનારને કેવાં કેવાં ગુરુ માસતપ વગેરે પ્રાયશ્ચિત્તો આવે તેનું વિસ્તારથી વર્ણન છે. આ સૂત્ર બ્રહ-કલ્પમાં પણ છે, ઉં. ૪, ૨. ૧.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org