________________
સ્થાનાં સમવાયાંગ: ૧ ૪. યોગનું પ્રતિક્રમણ ૫. ભાવનું પ્રતિકમણ (ઉપયુક્ત વિશેની વિરક્ષા વિનાનું સામાન્ય પ્રતિકમણ).
[-સ્થા ૪૬૭] પ્રતિક્રમણ છ પ્રકારનું છે –
૧. ઉચ્ચાર પ્રતિકમણ (મલ પરઠવીને પાછા ફરી રસ્તે ચાલતાં લાગેલા નું પ્રતિક્રમણ કરવું તે),
૨. પ્રશ્રવણ પ્રતિકમણ (ઉપર પ્રમાણે મૂત્ર સંબંધી),
૩. ઇત્વરિક પ્રતિક્રમણ (ઘેડા કાળ સંબંધી જેમકે રાત્રીનું, દિવસનું આદિ),
૪. જાવજીવ પ્રતિકમણ (મહાવ્રત કે ભક્તપરિજ્ઞાન સ્વીકારરૂપ),
૫. જે કાંઈ મિથ્યા થયું હોય તેનું પ્રતિકમણ, ૬. સ્વાસ્નાન્તિક પ્રતિકમણ (સ્વગ્નવિષયક પ્રતિક્રમણ).
[ સ્થા. પ૩૮] ગહ બે પ્રકારની છે – (૧) ૧. કેઈ મનથી ગોં કરે છે,
૨. કઈ વચનથી ગહ કરે છે. (૨) ૧. કેઈ દીઘ કાળ પિયત ગહ કરે છે, ૨. કઈ અલપ કાળ પયત કરે છે.
[-સ્થા. ૬૧] પાપકમ નહિ કરવા માટે ગર્લી ત્રણ પ્રકારની છે – (૧) ૧. કોઈ મનથી ગહ કરે છે,
૨. કેઈ વચનથી ગહ કરે છે, ૩. કઈ કાયાથી ગહ કરે છે. ૧. પ્રાયશ્ચિત્તને બીજો ભેદ “મારું દુષ્કૃત મિથ્યા થાઓ” એમ કહેવારૂપ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org