________________
૧૪. નિરા
૧૧ તે કરે જ, એવી પ્રતીતિ કરાવવા ખાતર સૂમદેષની આલોચના કરે.]
૬. પ્રચ્છન્નપણે આલોચના કરે. [આલોચના કરી પણ કહેવાય અને આચાય સાંભળી શકે પણ નહિ તેમ તદ્દન નીચા સ્વરે આલોચના કરવી તે.]
૭. મોટેથી બેલીને આલોચના કરે. [ આલેચના માત્ર ગીતાથ સાધુને જ સંભળાવવી જોઈએ; પણ મોટેથી બોલીને અગીતાને પણ સંભળાવે.]
૮. અનેક જણ પાસે આલોચના કરે. [ષની આલેચના એક પાસે જ કરવી જોઈએ; પણ તે ને તે દેષની અનેક જણુ પાસે આલેચના લે.]
૯. અગીતાથ પાસે આલોચના કરે. [આલોચના ગીતાથ પાસે જ લેવી જોઈએ; તેમ ન કરતાં અગીતાર્થ પાસે લે.].
૧૦. દુષસેવી પાસે આલોચના કરે. [ મારે જે અપરાધ છે તે ગુરુને પણ છે જ, એટલે મને તે હલકુ પ્રાયશ્ચિત્ત આપશે એમ ધારી આલોચના કરે.]
$ પ્રતિક્રમણ પાંચ પ્રકારનું છે– ૧. આસવદ્વારનું પ્રતિકમણ (પ્રાણાતિપાતાદિ આસવ
દ્વારથી પાછા ફરવું–ફરી હિંસાદિ ન કરવાં તે); " ૨. મિથ્યાત્વનું પ્રતિક્રમણ ૩. કષાયનું પ્રતિકમણું; ૧. પ્રતિક્રમણ એટલે પાછા ફરવું. શુભ યોગમાંથી અશુભ યોગમાં લેવાયું હોય, તે પાછા શુભાગમાં આવવું તે; સ્વસ્થાનમાંથી પ્રમાદને કારણે પરસ્થાનમાં જવાયું હોય, તે પાછું સ્વસ્થાને જવું તે. તે “મારું દુષ્કૃત મિથ્યા થાઓ.” એમ કહેવારૂપ પ્રાયશ્ચિત્ત છે. પણ અહીં તેને વિષય બતાવ્યું છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org