________________
સ્થાનાંગ-સમવાયાંગ: ૧ ન કહે તે; ૮. દેષસેવનથી અનિષ્ટ થાય છે એમ સમજાવી શકનાર; ૯ પ્રિયધમ; ૧૦. દઢધમ.
[–સ્થા ૭૩૩] આઠ સ્થાન સંપન્ન અણગાર આલોચના સાંભળવા યેગ્ય છે – ૧-૮. ઉપર પ્રમાણે.
-િસ્થા ૬૦૪] હું આલેચનાના દશ દે છે –
૧. અનુકંપા ઉત્પન્ન કરીને આલેચન કરે. [આલેચના લીધા પહેલાં ગુરુની સેવા કરે છે એમ માનીને કે આ સેવાથી પ્રસન્ન થઈને ગુરુ અનુકંપાથી ઓછું પ્રાયશ્ચિત્ત આપશે. ]
- ૨. અનુમાન કરીને આલોચના કરે. [ આ મૃદુ દંડ દેનાર છે કે કઠોર એમ અનુમાનથી જાણીને પછી મૃદુ દંડ મળે એવી આશાથી આલેચના કરે.]
૩. દેખી લીધું છે, એમ ધારી આલોચના કરે. [ આચાર્યો માટે અપરાધ જોઈ તે લીધો જ છે, હવે છુપા
ચ્ચે શું ફાયદો? તેમની પાસે જઈને નિવેદન કરીશ તો આચાય ખુશ થશે એમ ધારી આલેચના કરે. પણ જે એને એમ લાગે કે કેઈએ જોયું નથી, તે આમ વિચારનાર આલોચના નથી કરતે માટે આ દેષ ગણાય છે. ]
૪. સ્થલ દેશની આલોચના કરે. [ પિતાના મોટા દેવની આલોચના કરે છે માટે આ કે સાચા બોલે છે, આવી પ્રતીતિ કરાવવા ખાતર મેટા દેશની આલોચના કરે.]
૫. સૂમષની આલોચના કરે. [“અહો આ તો આવા ઝીણા ઝીણા દેશની પણ આલોચના કરે છે તો સ્થૂલદોષની
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org