________________
૧૪. નિરા શલ્ય ત્રણ છે – ૧. માયાશલ્ય; ૨. નિદાનશલ્ય; ૩. મિથ્યાદશનશલ્ય.
[– સ્થા૦ ૧૮૨; સમ૦ ૩] દશ સ્થાન યુક્ત સાધુ પિતાના દેષની આલોચના કરે– ૧. જાતિસંપન્ન; ૨. કુલસંપન્ન; ૩. વિનયસન્ન;
૪જ્ઞાનસંપન્ન; ૫. દશનસંપન્ન; ૬. ચારિત્રસંપન્ન; ૭. ક્ષમાશીલ; ૮. દમનશીલ, ૯. અમારી; ૧૦. અપશ્ચાત્તાપી (આલેચના લીધા પછી પસ્તાવે ન કરે તે ).
[–સ્થા૦ ૭૩૩] આઠ સ્થાન સંપન્ન અણગાર (સાધુ) આલેચના લેવા યોગ્ય છે – ૧-૮. ઉપર પ્રમાણે.
[-સ્થા. ૬૦૪] દશ સ્થાન સંપન્ન સાધુ આલેચના સાંભળવા યોગ્ય છે૧. આચારવાળે; ૨. અવધારણવાળે; ૩. વ્યવહાર વાળે;૪ ૪. આલોચકની શરમ ટાળે તે ૫. શુદ્ધિ કરવામાં સમર્થ; ૬. આલેચકની શક્તિ જોઈ પ્રાયશ્ચિત્ત દેનાર; ૭. આલેચકના દેશે બીજાને
૧. મેક્ષમાર્ગમાં કાટારૂપ હેવાથી આ ત્રણ શલ્ય કહેવાય છે. આલેચનાનું ફલ આ શલ્યને ઉદ્ધાર છે. જુઓ –ઉત્તરાધ્યન, અ. ૨૯, પ્રશ્ન ૫. આલોચના વિષે વધુ માટે જુઓ– ઘનિયુક્તિ, ગા૨ ૧૩-૨૯,
૨. જુઓ ભગવતી. રાતક ૨૫, ઉ૦ ૭, પૃ. ૧૪૩. ૩. ભગવતીમાં દશને બદલે અંતનાં બે છોડીને આઠ ગણાવ્યાં છે. *
૪. વ્યવહાર પાંચ પ્રકારને છે: આગમ, શ્રત, આજ્ઞા, ધારણા, અને છત – જુઓ વ્યવહાર ભાષ્ય, ગા. ૨૦૦.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org