________________
૧૭
૧૪. નિરા ૨. ઉપપાત નિન્દ્રિત બને છે, ૩. આજાતિ-જન્મ નિન્દિત બને છે,
૪. એક વખત માયા કરી આલેચના ન કરે તો આરાધક નથી થઈ શકતે,
૫. એક વખત માયા કરી આલોચના કરે તે આરાધક બને છે,
૬. બહુ વખત માયા કરી આલોચના કરે તે આરાધક નથી બનતે,
૭. બહુ વખત માયા કરીને આલેચના કરે તો આરાધક બને છે,
૮. મારા આચાર્ય કે ઉપાધ્યાયને અતિશયિત જ્ઞાન દશન થાય તે તેમને જણાઈ આવે કે “આ તે માયાવી છે.”
જેમ નાના પ્રકારની ભઠ્ઠીઓને અગ્નિ અંદર ને અંદર ખૂબ બન્યા કરે છે, તેમ માયાવી માયા કરીને પિતાના હૃદયમાં જ અંદર ને અંદર બન્યા કરે છે અને તેને મનમાં એમ થયા કરે છે કે આ બધા મારા પર શંકાની નજરે જુએ છે. - માયાવી માયા કરીને તેની આલોચના જે નથી કરતે તે કઈ પણ દેવલોકમાં તે ઉત્પન્ન થઈ જાય છે પણ તે મહકિદે માં ચાવતું સૌધર્માદિમાં ઉત્પન્ન થતો નથી, ચિરકાલીન સ્થિતિવાળા દેવોમાં ઉત્પન્ન થતો નથી, અને તેને બાહ્ય કે આત્યંતર પરિષદ મળી હોય છે પણ તેના દે પણ તેને આદર કરતા નથી, તેનો સમાદર કરતા નથી, તેને આસન આપતા નથી. ઊલટું તે કાંઈ બોલવા જાય છે તે ચારપાંચ દેવે તેની સામે આવીને તેનું અપમાન કરે છે અને કહે છે કે બહુ બેલ માં; બહુ થયું આદિ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org