________________
૧૩૬
સ્થાનાં સમવાયાંગઃ ૧ હું ત્રણ કારણે માયા કરીને તેની આચના કરે ચાવત્ પ્રાયશ્ચિત્ત લે છે– (૧) ૧. માયાવીને આ લોક નિન્દનીય બને છે એમ માને, ૨. ઉપપાત (દેવનારકમાં જન્મ) નિન્દ્રિત બને છે
એમ માને; ૩. ભવિષ્યનો જન્મ નિન્દનીય બને છે એમ માને. (૨) ૧. અમાયને આ લેક પ્રશસ્ત બને છે એમ માને,
૨. અમાયાવીના ઉપપાત પ્રશસ્ત બને છે એમ માને; ૩. અમાયાવીને થનારો જન્મ પ્રશસ્ત બને છે
એમ માને. (૩) ૫. જ્ઞાનપ્રાપ્તિ માટે,
૨. દશનપ્રાપ્તિ માટે, ૩. ચારિત્રપ્રાપ્તિ માટે.
[-સ્થા. ૧૬૮]. હું માયાવી માયા કરીને આલોચનાદિ ન કરે તેનાં આઠ કારણે છે –
૧. મેં કહ્યું છે એવું અભિમાન હોય, ૨. હું કરું છું એવું અભિમાન હોય, ૩. હું કરીશ એવું અભિમાન હોય, ૪. મારી અકીતિ થશે, પ. મારે વિવાદ થશે, ૬. મારે અવિનય થશે, ૭. મારી કીતિ ઓછી થશે, ૮. મારે યશ ઓછો થશે. $ માયાવી માયા કરીને તેની આલોચનાદિ કરે તેનાં આઠ કારણે –
૧. માયાવીને આ લેક નિન્દિત બને છે,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org