________________
૧૪. નિજ રા
પ
શ્રમણનિગ્રન્થને પાંચ કારણે પારાંચિત આપે છતાં (આચાય') અતિક્રમણ નથી કરતા —
૧. જો કાઈ ફુલગચ્છમાં રહીને પરસ્પર કલર્ડ કરાવતા હોય,
૨. જો કાઈ ગણુમાં કલહ કરાવવા ગણુમાં રહેતા હોય, ૩. હિંસાપ્રેક્ષી હાય,
૪. છિદ્રપ્રેક્ષી હાય,
૫. પ્રશ્નશાસ્ત્રના વારંવાર પ્રયોગ કરતા હાય.
૪. આલાચના, પ્રતિક્રમણ, ગાઁ આફ્રિ
હુ ત્રણ કારણે માયાવી માયા કરીને તેની આલેચના, પ્રતિક્રમણ, નિંદા, ગાઁ, વિત્રીટન, અને વિશેાધન કરતા નથી; તથા ફરી ન કરવાની પ્રતિજ્ઞા નથી કરતા; અને પ્રાયચિત્ત નથી લેતા
(૧) ૧. મે· કર્યુ છે એવું અભિમાન ડાય;
ર. હજી પણ કરું છું એવું અભિમાન હોય; ૩. ક્રી પણ કરીશ એવું અભિમાન હાય.
(૨) ૧. અકીતિ થશે એમ માને;
૨. અવણુવાદ થશે એમ માને; ૩. મારે અવિનય થશે એમ માને.
[ -સ્થા° ૩૯૮ ]
(૩) ૧. મારી કીતિ' ઘટશે એમ માને; ૨. યશ ઘટશે એમ માને;
૩. પૂજા—સત્કાર ઘટી જશે એમ માને.
૧. મંત્રવિદ્યાવિશેષ, જેમાં દ*ણમાં દેવનું આહવાન કરવામાં આવે છે, અને શુભાશુભ ફળ બતાવવામાં આવે છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org